Tuesday, January 15, 2019

ગુજરાતી સાહિત્ય

🧣ચંદ્રકાન્ત શેઠની સ્મરણકથા કંઇ છે.??
➡️ ધૂળમાંથી પગલીઓ

🧣લાભશંકર જાદવજી ઠાકર 'પુનર્વસુ'નો વ્યવસાય કયો હતો.??
➡️ આયુર્વેદના વૈદ્ય તરીકેનો

🧣રમેશ પારેખની સમગ્ર કવિતા શેમાં ગ્રંથસ્થ થઈ છે.??
➡️ 'છ અક્ષરનું નામ'

🧣ઝવેરચંદ મેઘાણીનું વતન કયું છે.??
➡️ બગસરા?/ બોટાદ (જન્મ:-ચોટીલામાં થયો હતો)

🧣'અંતરપટ' કયા લેખકની નવલકથા છે.??
➡️ ઝીણાભાઈ રતનજી દેસાઈ (સ્નેહરશ્મિ)

🧣નરસિંહ મહેતાનું બાળપણ ક્યાં વીત્યું હતું.??
➡️ જૂનાગઢમાં

🧣નરસિંહમહેતા નો જન્મ ક્યા થયો હતો.??
➡️ તળાજા (ભાવનગર)

🧣'કવિ શિરોમણિ', ગુજરાતી ભાષાના ઉત્તમ આખ્યાનકાર તરીખે કોણ ઓળખાય છે.??
➡️ પ્રેમાનંદ

🧣 માણભટ્ટ તરીકે પ્રસિદ્ધ પ્રેમાનંદ ક્યાંના વતની હતા.??
➡️ વડોદરા

🧣કાકાસાહેબ કલેરકરનું સમગ્ર સાહિત્ય શેમાં ગ્રંથસ્થ થયું છે.??
➡️ કાલેરકર ગ્રંથાવલી

🧣અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ 'ઘાયલ'ની સમગ્ર કવિતા કયા પુસ્તકમાં પ્રકાશિત થઈ છે.??
➡️ આઠો જામ ખુમારી

🧣'વનસ્પતિ જીવનદર્શન'માં વનસ્પતિ જીવન વિશે સુંદર આલેખન કોણે કર્યું છે.??
➡️ ઇસ્માઇલભાઈ નાગોરી

🧣ચંદ્રકાન્ત ત્રિકમલાલ શેઠ ખેડા જિલ્લાના કયા ગામના વતની છે
➡️ ઠાસરા

🧣ચંદ્રકાન્ત શેઠના લલિત નિબંધોનો સંગ્રહ શેમાં છે.??
➡️ નંદ સામવેદ

🧣મનુભાઈ પંચોળી 'દર્શક'ની "ઝેર તો પીધા છે જાણી જાણી" નવલકથાના કેટલા ભાગ છે.??
➡️ 3

🧣'સુંદરમ્' નું પૂરું નામ જણાવો.??
➡️ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર

🧣ઈશ્વરભાઈ મોતીભાઈ પેટલીકર ક્યાંના વતની છે.??
➡️ પેટલી ગામના (પેટલાદ તાલુકાના)

🧣કવિ નાથાલાલ દવેનો જન્મ ક્યાં થયો હતો.??
➡️ ભુવા ગામે ( ભાવનગર )

🧣બકુલ ત્રિપાઠીનું પૂરું નામ.??
➡️ બકુલ પદ્મમણિશંકર ત્રિપાઠી

🧣બકુલ પદ્મમણિશંકર ત્રિપાઠી નો જન્મ ક્યા થયો હતો.??
➡️ નડિયાદમાં