Thursday, January 3, 2019

બંધારણીય બાબતો

💁🏻‍♂ *કાયદા ની સમક્ષ સમાનતા ક્યાં દેશમાંથી લેવામાં આવ્યું છે*❓
*ઇંગ્લેન્ડ*

💁🏻‍♂ *સંચાલન સમિતિ ના અધ્યક્ષ કોણ હતા*❓
*રાજેન્દ્ર પ્રસાદ*

💁🏻‍♂ *રાજ્યસભા ના સભ્યો ની ચૂંટણી ક્યાં દેશ માંથી લેવામાં આવી છે*❓
*દક્ષિણ આફ્રિકા*

💁🏻‍♂ *ઉપરાષ્ટ્રપતિ ની ચૂંટણી ની પદ્ધતિ ક્યાં દેશમાંથી લેવામાં આવી છે*❓
*આયર્લેન્ડ*

💁🏻‍♂ *આમુખ નો ખ્યાલ ક્યાં દેશ માંથી લેવામાં આવ્યો છે*❓
*આયર્લેન્ડ*

💁🏻‍♂ *હોદ્દા પર મૃત્યું પામનાર રાષ્ટ્રપતિ કોણ હતા*❓
*ફખરૂડીન અલી*

💁🏻‍♂ *અંદાજ સમિતિ ના પ્રથમ ચેરમેન કોણ હતા*❓
*શયનમ આયંગર*

💁🏻‍♂ *મંત્રી મંડળ વ્યવસ્થા ના જનક તરીકે કોને ઓળખાવમાં આવે છે*❓
*લોર્ડ કેનિગ*

💁🏻‍♂ *ઓગસ્ટ પ્રસ્તાવ કોના દ્વારા મુકવામાં આવ્યો હતો❓લોર્ડ લિનલિથગો*

💁🏻‍♂ *સાંપ્રદાયિક ચૂંટણી વ્યવસ્થા ના જનક કોણ હતા*❓
*લોર્ડ મિન્ટો*

💁🏻‍♂ *પ્રમુખશાહી સરકારની જનની તરીકે કયો દેશ ઓળખાય છે*❓
*અમેરિકા*

💁🏻‍♂ *રાષ્ટ્ર ધ્વજ ને ક્યારે સ્વીકારવામાં આવ્યો હતી*❓
*22 જુલાઈ 1947*

💁🏻‍♂ *રાષ્ટ્રીય પંચાંગ ક્યારે સ્વીકારવામાં આવ્યું હતું*❓
*22 માર્ચ 1957*