Monday, January 14, 2019

સ્વામી વિવેકાનંદ

12 જાન્યુઆરી યુવા દિન

📌મૂળ નામ📌
👉નરેન્દ્રનાથ દત્તા

📌જન્મ તારીખ📌

👉12 જાન્યુઆરી 1863

📌જન્મ સ્થળ📌
👉કલકત્તા, બંગાળ પ્રેસિડન્સી, બ્રિટીશ ભારત            (હાલના કોલકાતા, પશ્ચિમ બંગાળ, ભારત)

📌મૃત્યુ તારીખ📌

👉4 જુલાઈ 1902 (39 વર્ષ)

📌મૃત્યુ સ્થળ📌

👉બેલુર મઠ, બંગાળ પ્રેસિડન્સી, બ્રિટીશ ઇન્ડિયા (હાલના પશ્ચિમ બંગાળ, ભારત)

📌સ્થાપક📌

👉રામકૃષ્ણ મિશન (1897)
👉રામકૃષ્ણ મઠ

📌ગુરુ📌

👉રામકૃષ્ણ

📌અન્ય વિગત📌

👉સોશિયલ રિફોર્મર, ફિલોસોફર અને યુવા ચિહ્ન સમાં સ્વામી વિવેકાનંદ ના જન્મદિવસ ને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

👉તેમણે " ઉઠો જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો " એવો નારો આપ્યો હતો.

👉તેમણે 1893 માં શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદ માં ભારત અને હિન્દુવાદનું પ્રતિનિધિત્વ કર્યું હતું.