Thursday, January 10, 2019

જનરલ સવાલ

✍ એક્ઝામ ની શરુઆત હેન્રી એ. ફિશેલે કરી હતી.

💄એક સ્ત્રી આખા જીવનમાં લગભગ ત્રણ કિલો લીપ્સ્ટીક લગાવે છે અને ખાય પણ છે.

✍ GST 160 દેશમાં લાગુ કરાયું છે

👉 દુનિયાનું સૌથી નાનુ હરણ નુ નામ પૂડુ છે.

🦉 ઘુવડના સમૂહને પાર્લામેન્ટ કહેવામાં આવે છે

🇮🇳 લાલ કિલ્લા પર સૌથી પહેલો તિરંગો જનરલ શાહનવાઝ ખાને ફરકાવ્યો હતો.

🇮🇳 “ભારત છોડો” નો નારો યુસુફ મેહર અલી એ આપ્યો હતો.

✉ 15 ઓગસ્ટ 1972 ના દિવસે ભારતમાં પીનકોડ નંબર ની શરૂઆત થઇ હતી.

📺 15 ઓગસ્ટ 1982 ના દિવસે ભારતમાં રંગીન પ્રસારણ ટીવી પર શરૂ થયું હતું.

🥤 જાપાનમાં 70 પ્રકારની ફેન્ટા મળે છે.

⚰ સૌથી વધુ આત્મહત્યા બુધવારના દિવસે થાય છે.

🥯 પારલે કંપની ની શરૂઆત 1929 માં થઇ હતી અને પારલે બિસ્કીટ નું ઉત્પાદન 1939 માં થયું હતું.

🗡 બ્લેડ બનાવતી જીલેટ કંપનીની શરૂઆત 1903 માં થઇ હતી.

🍔 દાબેલીની શરૂઆત માંડવીના મોહનભાઈ જોશી (બાવાજી)  એ કરી હતી

🇮🇳 ભારતનો પહેલો તિરંગો પિંગળી વેકૈયા એ બનાવ્યો હતો.