Thursday, January 3, 2019

જનરલ સવાલ

૧) ગુડિયર ટાયર કંપની કોણે શરૂ કરી હતી?
- ચાલ્સ ગુડિયર
૨) વલ્કેનાઇઝડ રબર કોણે વિકસાવ્યું?
- ચાલ્સ ગુડિયર
૩) કુલેન્દુ ઉપનામ કયા સાહિત્યકાર નું છે?
- ચુનીલાલ મડિયા
૪) 'રુચિ' સાહિત્ય સામાયિક કોણે શરૂ કર્યું હતું?
- ચુનીલાલ મડિયા
૫) 'લીલુડીધરતી' કૃતિ કયા સાહિત્યકાર ની છે?
- ચુનીલાલ મડિયા
૬) ૨૦૨૨ માં ત્રણ ભારતીયો ને સાત દિવસ માટે અંતરિક્ષ મોકલવાનો મિશન છે એ કયા યાન દ્વારા મોકલશે?
- ગગનયાન મિશન
૭) સૌ પ્રથમ અવકાશ યાત્રી કોણ?
- યુરી ગાગરીન (રશિયા)
૮) સૌ પ્રથમ ભારતીય અવકાશ યાત્રી કોણ?
- રાકેશશર્મા
૯) સુનિતા વિલિયમ્સ નું મૂળ વતન કયું છે?
- ગુજરાત ના મહેસાણા નું ઝુલાસણા ગામ
૧૦) મિસિસ ઇન્ડિયા ૨૦૧૮ નો ખિતાબ કોણે જીત્યો?
- દિવ્યા પાટીદાર જોશી (મ.પ્ર - રતલામ)
૧૧) મિસિસ ઇન્ડિયા ૨૦૧૮ કયા સ્થળે યોજાયી હતી?
- નવી દિલ્લી
૧૨) હાલ માં  'ચેમ્પિયન ઓફ ચેન્જ' નો પુરસ્કાર કોણે જીત્યો?
- એન. બિરેનસિંહ (મણિપુર ના મુખ્ય મંત્રી)
૧૩) મણિપુર ના રાજ્યપાલ કોણ છે?
- નજમા હેપ્તુલ્લા
૧૪) કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્ય માં આવેલ છે?
- આસામ