Monday, January 21, 2019

જનરલ સવાલ

1) દેશની સૌ પ્રથમ રેલવે યુનિવર્સિટી ક્યાં શરૂ થશે?
જવાબ.. વડોદરા..

2) 2018 નો જ્ઞાનપીઠ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો?
જવાબ.. અમિતાભ ઘોષ ને..

3) 2018 નો જ્ઞાનપીઠ પુરસ્કાર કેટલામો છે?
જવાબ.. 54 મો..

4) 2017 નો 53 મો જ્ઞાનપીઠ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો હતો?
જવાબ.. કૃષ્ણા સોબતી ને..

5) જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા અમિતાભ ઘોષ કઈ ભાષા ના અને ક્યા સાહિત્ય સ્વરૂપ ક્ષેત્રે સંકળાયેલા છે?
જવાબ.. આધુનિક યુગ નાં સંદર્ભમાં ઈતિહાસ..

6) ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર ભારતની કેટલી ભાષાઓના કવિ,લેખકો માંથી અપાય છે?
જવાબ.. 22 ભાષાઓ માંથી..

7) ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર ક્યાં વર્ષ થી અાપવામાં આવે છે?
જવાબ.. 1965 થી..

8) સૌ પ્રથમવાર ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો હતો?
જવાબ.. મલયાલમ લેખક શ્રી જયશંકર કુરુપ ને..

9) 16 ડિસેમ્બર 1971 નો દિવસ ઈતિહાસમાં ક્યાં સંદર્ભે યાદ રહેશે?
જવાબ.. ભારતીય સેના ની પાકિસ્તાન સાથે ના યુદ્ધ માં જીત..

10) તાજેતરમાં ભારત માં પ્રથમ માનવરહીત  વિમાન કારખાનું ક્યાં બનશે?
જવાબ.. હૈદરાબાદમાં..

11) હાલમાં ભારતીયતટરક્ષકે "ઓપરેશન ઓલિવા" ક્યાં રાજ્ય માં લોન્ચ કર્યું છે?
જવાબ.. ઓડિશા..

12) ઓડિશા ના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે?
જવાબ.. નવીન પટનાયક..

13) ઓડિશા ના વર્તમાન રાજ્યપાલ કોણ છે?
જવાબ.. ગણેશજી લાલ..

14)ઓડિસા નાં વિરલદિપ નું નામ શું રાખવામાં આવ્યું છે?
જવાબ.. કલામ ટાપુ..