Sunday, January 6, 2019

લૂઈસ બ્રેઈલ

🗓 વિશ્વ બ્રેઈલ દિવસ 04/01/2018  ના રોજ ઉજવવામાં આવે છે.

🤵🏼 લૂઈસ બ્રેઈલ ની યાદ માં તેમનો જન્મ 4/1/1809 માં ફ્રાન્સ માં થયો હતો

🥇 અને તેમણે જ બ્રેઈલ લિપિ ની શોધ કરી હતી પરંતુ કેવી રીતે 🤔

👉🏻 તે નાના હતા ત્યારે તેના પપ્પા ના ઓજારો થી રમતા હતા રમતા રમતા એક અણીદાર
ઓજાર તેની આંખ માં લગતા તેની આંખો જતી રહી પરંતુ તેમને વાંચવાનો ખૂબ શોખ હતો
તેઓ પ્રયત્ન કરતા રહ્યા
પછી તેમને ખબર પડી કે અનુભવ અને સ્પર્શ દ્વારા વાંચી શકાય છે.

અને બ્રેઈલ લિપિ ની શોધ કરી
જેમાં એક જાડા કાગળ પર 6 ટપકાં ઓની હાર હોય છે.

તેથી તેમની યાદ માં બ્રેઈલ દિવસ ઉજવાય છે.