Thursday, January 10, 2019

જનરલ સવાલ

🛍માઉન્ટ વિલ્સન પર પહોંચનારી વિશ્વની પ્રથમ દિવ્યાંગ મહિલા કોણ બની?
➡️અરુણિમા સિંહા

🛍પાકિસ્તાનમાં આવેલા કયા હિન્દુ ધાર્મિક ક્ષેત્રને રાષ્ટ્રીય વિરાસત જાહેર કરવામાં આવ્યુ?
➡️પંચ તીરથ

🛍27મા વિશ્વ પુસ્તક મેળાનું આયોજન ક્યાં કરવામાં આવી હતી?
➡️ન્યુ દિલ્હી

🛍વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?
➡️26 ડિસેમ્બર 1848

🛍ગુજરાતી ભાષાનુ સૌથી જુનુ માસિક કયુ છે?
➡️બુદ્ધિપ્રકાશ

🛍ભારતીય રેલ્વે બોર્ડના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણુક કરવામાં આવી?
➡️વી.કે. યાદવ

🛍54મો જ્ઞાનપીઠ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો?
➡️અમિતાભ ઘોષ

🛍શેખ હસીના કયા દેશના વડાપ્રધાન તરીકે કાર્યરત છે?
➡️બાંગ્લાદેશ

🛍શશીકાંત શર્મા આરબીઆઈના કેટલામાં નંબરના ગવર્નર છે?
➡️25માં

🛍આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન ક્યારથી કરવામાં આવે છે?
➡️1989 થી

🛍ક્લાઈમેટ ચેન્જ પર્ફોમન્સ ઈન્ડેક્ષમાં ભારત કેટલામાં નંબર રહ્યુ?
➡️11 માં

🛍ગુજરાતમાં કયા જિલ્લામાં 70માં પ્રજાસતાક પર્વની ઉજવણી કરવામાં આવશે?
➡️બનાસકાંઠા

🛍વાવ તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે?
➡️બનાસકાંઠા

*️⃣શીખ ધર્મની સ્થાપના કોણે કરી હતી
👉🏻ગરુ નાનકે

*️⃣સતીપ્રથા, પડદા પ્રથાની વિરુદ્ધ કયા શીખ ગુરુએ આંદોલન કર્યું હતું
👉🏻ગરુ આગદ

*️⃣ઇ.સ.1577માં અમૃતસરની સ્થાપના કયા શીખ ગુરુએ કરી હતી
👉🏻ગરુ રામદાસ

*️⃣ગરુ રામદાસને અમૃતસરની સ્થાપના કરવા માટે કોને જમીન આપી હતી
👉🏻અકબરે

*️⃣સવર્ણ મંદિર બનાવનાર અને 'આદિ ગ્રંથ'ની રચના કરનાર શીખ ગુરુ
👉🏻ગરુ અર્જુનદેવ

*️⃣જઝારુ સંપ્રદાય બનાવનાર,અકાલ તખ્તની સ્થાપના કરનાર તથા અમૃતસરની કિલ્લાબંધી કયા શીખ ગુરુએ કરી હતી
👉🏻ગરુ હરગોવિંદ

*️⃣ખાલસા પંથની સ્થાપના કયા શીખ ગુરુએ કરી હતી
👉🏻ગરુ ગોવિંદસિંહ

*️⃣ઇ.સ.1799માં લાહોરને જીતીને કોણે રાજધાની બનાવી હતી
👉🏻મહારાજા રણજીતસિંહ

*️⃣જહાંગીરે શીખ ધર્મના કયા ગુરુને ફાંસી પર લટકાવી દીધા હતા
👉🏻ગરુ અર્જુનદેવને

*️⃣ઇસ્લામ ધર્મને ન સ્વીકારવાથી ઔરંગઝેબે કયા શીખ ધર્મના ગુરુને ફાંસી આપી હતી
👉🏻ગરુ તેગ બહાદુર

*️⃣મબઈમાં આવેલ ગાંધીજીના મકાનનું નામ શું છે
👉🏻મણિભવન

*️⃣કોણ ગાંધીજીના 'આધ્યાત્મિક વારસદાર' ગણાય છે
👉🏻વિનોબા ભાવે

*️⃣ગાંધીજી કયા ગ્રંથને જીવનમાં ઉતારી તે પ્રમાણે જીવ્યા
👉🏻ગીતા

*️⃣ગાંધીજીએ કયા શહેર ખાતે કાયમ માથે મુંડન કરાવ્યું અને પોશાકમાં પોતડી અપનાવી
👉🏻મદુરાઈ

*️⃣'ઈન ધ શેડો ઓફ ધી મહાત્મા : અ પર્સનલ મેમરી' નામના પુસ્તકમાં કયા ઉદ્યોગપતિએ મહાત્મા સાથેના અનુભવો વર્ણવ્યા છે
👉🏻ડી.જી.બિરલા

*️⃣સવાતંત્ર ચળવળનું ચિહ્ન 'ચક્ર' રાખવાનું ગાંધીજીને કોને સૂચવ્યું હતું
👉🏻ગગાબેન મજમુદાર

*️⃣મહાત્મા ગાંધીજીનું સમાધિસ્થળ કઈ નદીના કિનારે આવેલું છે
👉🏻યમુના

*️⃣ગાંધીજીના જીવન,કવન અને સત્યાગ્રહ સાથે જોડાયેલા સ્થળોનો પ્રવાસ કરવાની કઈ ટ્રેન રેલવે વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી
👉🏻ગાંધી દર્શન ટ્રેન

*️⃣ભારતની પ્રથમ મુલાકાત લેનાર ચીની યાત્રાળુ કોણ હતો ?
જવાબ: ફાહિયાન

*️⃣આદિશંકરાચાર્યનો જન્મ ક્યાં રાજ્યમાં થયો હતો ?
જવાબ: કેરલ

*️⃣ભારતમાં ગુપ્તવંશની સ્થાપના કોને કરી હતી ?
જવાબ: શ્રીગુપ્ત

*️⃣કયાં વેદમાં આપણને ઔષધીય વનસ્પતિ અંગેની માહિતી મળે છે ?
જવાબ: ઋગ્વેદ

*️⃣મહાવીર સ્વામી ક્યાં સ્થળે નિર્વાણ પામ્યા હતા ?
જવાબ: પાવાપુરી

*️⃣હર્યકવંશની સ્થાપના કોને કરી હતી ?
જવાબ: બિંબીસાર

*️⃣સાંખ્ય દર્શનની રચના ક્યાં મુનીએ કરી હતી ?
જવાબ: કપિલ મુની

*️⃣ગરુમુખી લીપીની શરૂઆત કોને કરી હતી ?
જવાબ: ગુરુ રામદાસે

*️⃣શકરાચાર્યએ સૌપ્રથમ ક્યાં મઠની સ્થાપના કરી હતી ?
જવાબ: શ્રુગેરી મઠ

*️⃣કતુબમીનારનું બાંધકામ કોને પૂર્ણ કરાવ્યું હતું ?
જવાબ: ઈલ્તુંમીશ

🔆સૌ પ્રથમ શેરશાહે રૂપિયાના સિક્કા બહાર પાડ્યા હતા.

🔆ભારતમાં કાળા મરીનું સર્વોચ્ચ ઉત્પાદન કેરળ રાજ્યમાં થાય છે.

🔆કાન્હા નેશનલ પાર્ક મધ્યપ્રદેશમાં આવેલ છે.

🔆સુપ્રસિદ્ધ સંગીતકાર તાનસેનનું સાચું નામ રામતનુ પાંડે હતું.

🔆દ્રવ્યનું ઊર્જામાં રૂપાંતર થઇ શકે છે, એ સિદ્ધાંતનું પ્રતિપાદન આઇન્સ્ટાઇને કર્યું.

🔆ઈસરો દ્વારા બનાવવામાં આવેલ ભારતનું ઝડપી કોમ્યુટર સાગા 220 છે.

🔆ભારત સાથે સૌથી લાંબી સરહદ ધરાવતો દેશ બાંગ્લાદેશ છે.

🔆પેન ડ્રાઈવની મેમરી ફ્લેશ મેમરી હોય છે
ભારતનું સૌથી મોટું વિન્ડફાર્મ ગુચ્છ તમિલનાડુ રાજ્યમાં છે.

🔆અંદામાન-નિકોબાર ટાપુ કોલકાતા હાઈકોર્ટના અધિકાર ક્ષેત્રમાં આવે છે.

🔆કરગમ તમિલનાડુનું લોક નૃત્ય છે.

🔆જીમ કોર્બેટ નેશનલ પાર્ક ભારતનો સૌપ્રથમ રાષ્ટ્રીય પાર્ક છે તે દુરાંડ કપ ફૂટબોલ ટુર્નામેન્ટને લગતો છે.

🔆ભારતના બૈરન ટાપુ પર સક્રિય જ્વાળામુખી આવેલ છે.

🔆ભારતીય દંડસંહિતા એ, બ્રિટિશ સંસદ પસાર કરેલ છે.

🔆સ્પેશ્યલ જજ નીમવાની સત્તા કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે હોય છે.

🔆ભારતીય બંધારણમાં બિનસાંપ્રદાયિકતા : શબ્દ 42માં સુધારાથી ઉમેરાયો.

🔆‘સંસ્કાર-દીપિકા’ શિક્ષણ પત્રિકાનું પ્રકાશન ગુજરાત વિદ્યાભારતી કરે છે.

🔆રણજીતરામ સુવર્ણ ચંદ્રક ગુજરાત સાહિત્ય સભા દ્વારા અપાય છે.

🔆દરેક પદાર્થ પરમાણુઓથી બનેલ છે તેવું કહેનાર ભારતીય તપસ્વી ઋષિ કણાદ હતા.