Thursday, January 10, 2019

જનરલ સવાલ

1) સૌ પ્રથમ થરમોમિટર ની શોધ કોણે કરી હતી?
જવાબ.. ગેલિલિયો

2) "ડાઈલોગ કનસર્લિગ ધ ટુ ચીફ વર્લ્ડ સિસ્ટમ" પુસ્તક નાં લેખક કોણ છે?
જવાબ.. ગેલિલિયો

3) ગુજરાત રાજ્યના પશુપાલન મંત્રી કોણ છે?
જવાબ.. બચુભાઇ ખાબડ

4) 8 જાન્યુઆરી 1909 નાં રોજ ક્યાં ભારતીય મહિલા સાહિત્યકાર નો જન્મદિવસ પણ છે?
જવાબ.. બંગાળી સાહિત્યકાર આશાપૂર્ણા દેવી

5) આશાપૂર્ણા દેવી નો જન્મ ક્યાં સ્થળે થયો હતો?
જવાબ.. પોટોલડંગા માં..(કલકત્તામાં)

6) સાહિત્ય નો સર્વોચ્ચ એવોર્ડ "ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક" મેળવનાર ભારતીય પ્રથમ મહિલા કોણ છે?
જવાબ.. આશાપુર્ણા દેવી..1976 માં

7) આશાપૂર્ણા દેવી એ કઈ કૃતિ થી પોતાનાં સાહિત્ય સર્જનયાત્રાની શરૂઆત કરી હતી?
જવાબ.. જલ ઔર જામુન

8) 8 જાન્યુઆરી 1894 ના રોજ ક્યાં વ્યક્તિ વિશેષ નું અવસાન થયેલ?
જવાબ.. કેશવ ચંદ્રસેન

9) બ્રહ્મો સમાજ ના સ્થાપક કોણ હતાં?
જવાબ.. કેશવ ચંદ્રસેન

10) 18 મો તાનસેન મહોત્સવ ક્યાં સ્થળે શરૂ થયો?
જવાબ.. ન્યુ દિલ્હી

11) NCR નું પૂરૂ નામ શું છે?
જવાબ.. North Center railway

12) "બ્લેકહોલ અને બિગબેગ" થિયરી માં ક્યાં ખગોળશાસ્ત્રી નું યોગદાન મુખ્ય છે?
જવાબ.. મહાન ખગોળશાસ્ત્રી સ્ટિફન હોકિગ્સ