🛍તાજેતરમાં 15મી જાન્યુઆરીએ કેટલામો થલસેના દિવસ ઉજવવામાં આવ્યો?
➡ 71 મો
🛍લઘરો ઉપનામ કયા કવિનું છે
➡ લાભશંકર ઠાકર
🛍 હાલમાં ફિલિપ કોટલર પ્રેસિડેન્સિયલ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો
➡ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને
🛍 સવર્ણોને 10 ટકા અનામત આપનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું
➡ ગુજરાત
🛍તાજેતરમાં સવર્ણોને આપવામાં આવેલો 10 ટકા અનામત કેટલા મો બંધારણીય સુધારો છે?
➡124
🔶 ખંભાત નું પૌરાણિક નામ શું છે
☑ સ્તંભ તીર્થ
🔶 ખેડબ્રહ્મા નજીક કયા ગામ માં ચિત્ર - વિચિત્ર મેળો ભરાય છે
☑ ગુણભાખરી
🔶 ગરીબી દૂર કરવા માટે "અંત્યોદય યોજના" દાખલ કરનાર કયા ગુજરાતી હતા
☑ બાબુભાઈ જશભાઈ પટેલ
🔶 ગિરનાર પર્વત પર મલ્લી નાથ નું સુપ્રસિદ્ધ મંદિર કોણે બંધાવ્યું હતું
☑ વસ્તુપાલ - તેજપાલ
🔶 ગુજરાત ઈન્ફોમેંશન ટેકનોલોજી ની નીતિ કોણે જાહેર કરી?
☑ કેશુ ભાઈ પટેલ