Monday, January 21, 2019

જનરલ સવાલ

🔶 'તીર્થોત્તમ' સોનેટ રચના કયા કવિ ની છે?- બાલમુકુંદ દવે

🔶 સૌથી વધુ વાર રેલવે બજેટ કોને રજુ કર્યું છે---બાબુ જગજીવનરામ

🔶 સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ક્યાં આવેલ છે--વેરાવળ

🔶 'નયા ગુજરાતનો નારો કોને આપ્યો'--ચીમનભાઈ પટેલ

🔶 જાહેર હિસાબ સમિતિમાં કેટલા સભ્યો હોય??-22

🔶 કયા શેઠને જહાંગીર મામા કહીને બોલાવતા હતાં.--શાંતિદાસ ઝવેરી

🔶 હન્ડીકેપ શબ્દ પોલો રમતમાં વપરાય છે.

🔶 બર્ડ સીટી તરીકે પોરબંદર ઓળખાય છે.

🔶 ચારગાઉ એટલે 8 km

🔶 પજ્ય મોટાએ લોકોને કયો મંત્ર આપ્યો--હરિ ઓમ

🔶 ખાખરેચી સત્યાગ્રહ કોની આગેવાની હેઠળ થયો હતો--મગનલાલ પ્રેમચંદ

🔶 ભારતમાં સૌથી વધુ જંગલો મધ્યપ્રદેશમાં આવેલ છે.

🔶 વસ્તુમાંથી આવતા કિરણો સૌપ્રથમ કનીકા દ્વારા આખમાં પ્રવેશે છે.