Thursday, January 3, 2019

જનરલ સવાલ

💥 કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઊન્સીલ (વિયેના)ના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું?
Ans: ડૉ. મધુકર મહેતા

💥 ગુજરાતના કયા રાજવીની સુપુત્રી શમ્મીકપૂર સાથે પરણ્યા છે?
Ans: ભાવનગરના કૃષ્ણકુમારસિહજીના સુપુત્રી

💥ગુજરાતમાં ‘ગૅસ ક્રૅકર પ્લાન્ટ’ કયાં આવેલો છે ?
Ans: હજીરા

💥ગુજરાતમાં ટેલિવીઝનનો પ્રાંરભ કયારથી થયો?
Ans: ૧૫ ઓગસ્ટ, ૧૯૭૫

💥‘એકલવ્ય આર્ચરી એકેડેમી’ની સ્થાપના કોણે કરી હતી?
Ans: દિનેશ ભીલ

💥પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે બંધાવ્યું?
Ans: નાનજી કાલિદાસ મહેતા

💥 ગુજરાતી સાહિત્યમાં ‘આખ્યાનનો પિતા’ કોણ ગણાય છે ?
Ans: કવિ ભાલણ

💥 ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ…’ – આ પદ કોનું છે?
Ans: નરસિંહ મહેતા

💥 પંચમહાલ ભીલ સેવામંડળની સ્થાપના કોણે કરી?
Ans: ઠક્કરબાપા

💥 શિવરાત્રિનું પર્વ ગુજરાતના કયા પનોતા પુત્રના જીવનમાં આમૂલ પરિવર્તન આણનારું બની રહ્યું?
Ans: સ્વામી દયાનંદ સરસ્વતી