Thursday, January 3, 2019

ભારત સરકાર ની વિવિધ યોજનાઓ

✍પ્રધાન મંત્રી જનધન યોજનાની શરુઆત  28 ઓગષ્ટ 2014 ના રોજ નાણા મંત્રાલય દ્વારા 
✏મેક ઈન ઈન્ડિયાની શરુઆત 25 સપ્ટેમ્બર 2014 ના રોજ નાણા મંત્રાલય દ્વારા 
✏સ્વચ્છ ભારત મિશનની શરુઆત 2 ઓક્ટોબર 2014 (ગાંધીજીની 145મી જન્મજયંતિ) શહેરી અને ગ્રામીણ 
    વિકાસ મંત્રાલય 
✏ડિજિટલ ઈન્ડિયા  1જુલાઈ 2015 ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય 
✏અટલ પેન્શન યોજના ની શરુઆત 9 મે 2015 નાણા મંત્રાલય કોલકત્તા ખાતે 
✏પ્રધાન મંત્રી જીવન જ્યોત યોજના ની શરુઆત 9 મે 2015 નાણા મંત્રાલય 
✏પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના ની શરુઆત 9 મે 2015 નાણા મંત્રાલય કોલકત્તા ખાતે 
✏બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન ની શરુઆત 22 જાન્યુઆરી 2015 પાણીપત,હરિયાણા થી મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે 
✏સ્માર્ટ સીટી મિશન ની શરુઆત 25 જુન 2015 મા શહેરી વિકાસ મંત્રાલય દ્વારા 
✏અમૃત મિશન યોજના ની શરુઆત 25 જુન 2015 થી શહેરી વિકાસ મંત્રાલય દ્વારા 
✏પ્રધાન મંત્રી આવાસ યોજના 25 જુન 2015 થી છત્તિશગઢની નવી રાજધાની નયા રાયપુર ખાતેથી ગ્રૂહ અને શહેરી ગરીબી નિવારણ મંત્રાલય દ્વારા 
✏મિશન ઈન્દ્ર ધનુષ રસી અને ટીકાકરણ માટે 25 ડિસેમ્બર 2015 થી મદન મોહન માલવિયા અને અટલ બિહારી વાજપેયી ની જન્મ જયંતિ દિવસે (ગુડ ગવર્નન્સ ડે) સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા 
✏પ્રગતિ દિવસ દર મહિનાને ચોથા બુધવારે હોય છે.
✏સ્ટાર્ટ અપ ઈન્ડિયા ની શરુઆત 16 જાન્યુઆરી 2016 નાણા મંત્રાલય દ્વારા 
✏સુકન્યા સમ્રૂધ્ધી યોજના 22 જાન્યુઆરી 2015 થી પાણીપત હરિયાણા ખાતેથી મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા 
✏સર્વ શિક્ષા અભિયાન 2001 મા માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા 
આધાર ની શરુઆત 28 જાન્યુઆરી 2009 થી 
✏પ્રધાન મંત્રી પાક વીમા યોજના 28 ફેબ્રુઆરી 2016 થી કેન્દ્રીય કૃષિ અને કૂષક કલ્યાણ મંત્રાલય 
✏વનબંધુ કલ્યાણ યોજના 28 ઓક્ટોબર 2014 જનજાતિ કલ્યાણ મંત્રાલય 
✏પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજના 10 માર્ચ 2016 ના રોજ પેટ્રોલિયમ અને કુદરતી વાયુ મંત્રાલય દ્વારા  ઉત્તરપ્રદેશ રાજ્ય થી શરુ 
✏ઉજાલા યોજના 1 મે 2015 થી કેન્દ્રીય વિધુત મંત્રાલય તરફથી શરુ કરવામાં આવેલી યોજના 
✏ઉડાન યોજના ની શરુઆત 27 એપ્રિલ 2017 થી નાગરીક ઉડ્ડયન મંત્રાલય દ્વારા કરવામાં આવી છે.
✏પ્રધાન મંત્રી ફસલ વિમા યોજના ની શરુઆત 13 જાન્યુઆરી 2016 થી 
✏ભારત માલા પરિયોજના ની શરુઆત ઓક્ટોબર, 2017 થી માર્ગ, પરિવાર અને હાઈવે મંત્રાલય દ્વારા કરવામાં આવી છે.