Sunday, January 6, 2019

ગરમ પાણીના કુંડ

*🎈 ગરમ પાણીના કુંડ - તુલસીશ્યામ(તત્પોદક કુંડ).*
👉 તાલુકો - ઉના.
👉 જિલ્લો - ગીર સોમનાથ.

*🎈 ગરમ પાણીનો કુંડ -  લસુન્દ્રા.*
👉 તાલુકો - કંઠલાલ.
👉 જિલ્લો - ખેડા.

*🎈 ગરમ પાણીનો કુંડ - ટુવા - ટીંબા.*
👉 તાલુકો - ગોધરા.
👉 જિલ્લો - પંચમહાલ.

*🎈 ગરમ પાણીનો કુંડ - કાવી.*
👉 તાલુકો - જંબુસર.
👉 જિલ્લો - ભરૂચ.

*🎈 ગરમ પાણીનો કુંડ - ઉનાઈ.*
👉 તાલુકો - વાંસદા.
👉 જિલ્લો - નવસારી.