Thursday, January 10, 2019

પ્રવાસી ભારતીય દિવસ

🖍1915ની વર્ષમાંમાં "મહાત્‍મા ગાંધી" 9 જાન્‍યુ.ના રોજ સાઉથ આફ્રિકાથી ભારત(મુંબઇ) પરત આવ્‍યા હતા તેની સ્‍મૃતિમાં 2003ની સાલથી દર વર્ષે પ્રવાસી ભારતીય દિવસ ઉજવાય છે.

🖍 પ્રથમ પ્રવાસી ભારતીય દિવસ ની શરૂઆત 2003 થી થઇ
🖍પ્રથમ પ્રવાસી ભારતીય દિવસ ની શરૂઆત દિલ્હી માં થઇ

🖍 ગુજરાત માં પ્રથમ વાર  પ્રવાસી ભારતીય દિવસ 2015 માં ગાંધીજી ને દક્ષિણ ભારતમાં આવતા 100 વર્ષ નિમિતે ગુજરાત માં આયોજન કરવામાં આવ્યું હતું

🖍'15મો પ્રવાસી ભારતીય દિવસ'': ઉતર પ્રદેશના વારાણસીમાં આગામી 21 થી 23 જાન્‍યુ 2019 દરમિયાન થનારી ઉજવણી.

🖍15 મો ભારતીય પ્રવાસી દિવસ નો પાર્ટનર કન્ટ્રી મોરેશિઅસ

🖍2019 ભારતીય પ્રવાસીની થીમ:- “Role of Indian Diaspora in building a New India”. ...

🖍 ભારતના વડાપ્રધાન શ્રીનરેન્‍દ્ર મોદી તથા મોરેશિઅસના હિન્‍દુ વડાપ્રધાન શ્રી પ્રવિણ જગનાથના હસ્‍તે ઉદઘાટન થશે