👉 રમાયેલ ક્રિકેટ વર્લ્ડકપ નું નામ :-👇
(1) પ્રથમ વર્લ્ડકપ (1975)- પૂડેન્શિયલ કપ
(2) બીજો વર્લ્ડકપ (1979)- પૂડેન્શિયલ કપ
(3) ત્રીજો વર્લ્ડકપ (1983)- પૂડેન્શિયલ કપ
(4) ચોથો વર્લ્ડકપ (1987)- રિલાયન્સ કપ
(5) પાંચમો વર્લ્ડકપ (1992)- બેન્સન એન્ડ હેજીસ કપ
(6) છઠ્ઠો વર્લ્ડકપ (1996)- વિલસન કપ
(7) સાતમો વર્લ્ડકપ (1999)- વર્લ્ડ કપ
(8)આઠમો વર્લ્ડકપ (2003)- "
(9)નવમો વર્લ્ડકપ (2007)- "
(10) દશમો વર્લ્ડકપ (2011)- "
(11)અગિયારમો વર્લ્ડકપ (2015)- "
🏆🏆🏆રમત ની શરૂઆત 🏆🏆🏆
🏋♂ કોમનવેલ્થ રમોત્સવ :- 👇
ઈ. સ. 1930 હેમીલટન (કેનેડા )
🤾♀ઓલિમ્પિક રામોત્સવ :-👇
ઈ. સ. 1896 એથેન્સ (ગ્રીસ )
🤼♀ એશીયાડ રામોત્સવ :- (એશિયન રામોત્સવ :-👇
ઈ. સ. 1951 નવી દિલ્હી (ભારત )
🏌♂દક્ષિણ એશિયા રામોત્સવ (SAG) :-👇
ઈ. સ. 1984 કાઠમંડુ (નેપાળ )
⛹♂ ફૂટબોલ વિશ્વકપ :-👇
ઈ. સ. 1930 ઉરુગ્વે
🏏 ક્રિકેટ વર્લ્ડકપ :-👇
ઈ. સ. 1975 ઇંગ્લેન્ડ
🏆 રમત ના સ્ટેડિયમ 🏆
👉 નેતાજી સુભાષ સ્ટેડિયમ - પટિયાલા
👉જવાહર નહેરુ સ્ટેડિયમ - દિલ્હી
👉યુવાભારતી સ્ટેડિયમ - કોલકાતા
👉 ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ - દિલ્હી
👉ગદાફી સ્ટેડિયમ - લાહોર
👉સવાઈ માનસિંહ સ્ટેડિયમ - જયપુર
👉મેલબોર્ન સ્ટેડિયમ - ઓસ્ટ્રેલિયા
👉લોર્ડ્ઝ સ્ટેડિયમ - લંડન
👉ઓવલ સ્ટેડિયમ - લંડન
👉ચેપોક સ્ટેડિયમ - ચેન્નાઇ
👉 શિવાજી સ્ટેડિયમ - નવી દિલ્હી
👉 બેબોર્ન સ્ટેડિયમ - મુંબઈ
👉 ઈડનગાર્ડન સ્ટેડિયમ - કલકતા
👉 વાનખેડે સ્ટેડિયમ - મુંબઈ
👉 મોટેરા સ્ટેડિયમ - અમદાવાદ
👉 ખંઢેરી સ્ટેડિયમ - રાજકોટ