Monday, January 14, 2019

જનરલ સવાલ

🧣 સૌરાષ્ટ્ર વિધાનસભાના પ્રથમ સ્પીકર કોણ હતું.??
➡️ પુષ્પા મહેતા

🧣સનદી સેવાના સંભારણા' એ પુસ્તકના લેખક....
➡️ એલ.આર. દલાલ

🧣 ન્યુયોર્ક કઈ નદી કિનારે આવેલું છે ?
➡️ હડસન

🧣 ગુજરાતી સાહિત્યમાં એકાંકી સ્વરૂપનો આરંભ કોણે કર્યો ?
➡️ બટુભાઈ ઉમરવાડિયા

🧣 'નાઇટમેર' નવલકથા કોણે લખી છે ?
➡️ સરોજ પાઠક

🧣ભારત નું સૌથી મોટું જળ વિદ્યુત મથક કયા રાજયમાં છે.??
➡️ તમિલનાડુ

🧣ભારત નો સૌથી મોટો બોટનિકલ ગાડૅન.??
➡️ શિબપુર પ.બંગાળ

🧣વુલર સરોવર કયા રાજયમાં છે.??
➡️ જમ્મુ કાશ્મીર

🧣લોકતક સરોવર કયાં રાજ્યમાં છે.??
➡️ મણિપુર

🧣સૌપ્રથમ વસ્તી ગણતરી ક્યાં  વર્ષે હાથ ધરાઈ.??
➡️ ૧૮૭૨

🧣નરોરા એટોમિક પાવર સ્ટેશન કયાં રાજ્યમાં છે.??
➡️ ઉત્તર પ્રદેશ

🧣પીરામીડો ક્યાં દેશમાં છે
➡️ ઈજિપ્ત

🧣પશુપતિનાથ મંદિર ક્યાં આવેલું છે
➡️ નેપાળ

🧣રંગૂન કઈ નદી કિનારે આવેલ છ.??
➡️ ઈરાવદી

🧣વિષુવવૃત્તીય પ્રદેશ માં થતા ઘાસ ને શું કહેવાય.??
➡️ સેલ્વા

🧣હર્યકવંશની સ્થાપના કોને કરી હતી.??
➡️ બિંબીસાર

🧣સાંખ્ય દર્શનની રચના ક્યાં મુનીએ કરી હતી.??
➡️ કપિલ મુની

🧣ગરુમુખી લીપીની શરૂઆત કોને કરી હતી.??
➡️ ગુરુ રામદાસે

🧣શકરાચાર્યએ સૌપ્રથમ ક્યાં મઠની સ્થાપના કરી હતી.??
➡️ શ્રુગેરી મઠ

🧣કતુબમીનારનું બાંધકામ કોને પૂર્ણ કરાવ્યું હતું.??
➡️ ઈલ્તુંમીશ

🧣શીખ ધર્મની સ્થાપના કોણે કરી હતી.??
➡️ ગુરુ નાનકે

🧣સતીપ્રથા, પડદા પ્રથાની વિરુદ્ધ કયા શીખ ગુરુએ આંદોલન કર્યું હતું.??
➡️ ગુરુ આગદ

🧣ઇ.સ.1577માં અમૃતસરની સ્થાપના કયા શીખ ગુરુએ કરી હતી.??
➡️ ગુરુ રામદાસ

🧣ગુરુ રામદાસને અમૃતસરની સ્થાપના કરવા માટે કોને જમીન આપી હતી.??
➡️ અકબરે

🧣સવર્ણ મંદિર બનાવનાર અને 'આદિ ગ્રંથ'ની રચના કરનાર શીખ ગુરુ.??
➡️ ગુરુ અર્જુનદેવ

🧣ભારતની પ્રથમ મુલાકાત લેનાર ચીની યાત્રાળુ કોણ હતો ?
➡️ ફાહિયાન

🧣આદિશંકરાચાર્યનો જન્મ ક્યાં રાજ્યમાં થયો હતો.??
➡️ કેરલ

🧣ભારતમાં ગુપ્તવંશની સ્થાપના કોને કરી હતી.??
➡️ શ્રીગુપ્ત

🧣કયાં વેદમાં આપણને ઔષધીય વનસ્પતિ અંગેની માહિતી મળે છે.??
➡️ ઋગ્વેદ

🧣મહાવીર સ્વામી ક્યાં સ્થળે નિર્વાણ પામ્યા હતા.??
➡️ પાવાપુરી