Sunday, January 6, 2019

સામાન્ય વિજ્ઞાન

👉 સખત પદાર્થ :~ હીરો
👉 હલકો પદાર્થ :~  કાર્બન એરોઝેલ

👉 સૌથી વધું સક્રિય ધાતુ :~ પોટેશિયમ
👉 સૌથી ઓછી સક્રિય ધાતુ :~ સોનું

👉 નરમ ધાતુ :~ સોડીયમ & પોટેશિયમ
👉 હલકું તત્વ :~ હાઈડ્રોજન

👉 હલકો વાયુ :~ હાઈડ્રોજન
👉 ભારે વાયુ :~ કાર્બન ડાયોક્સાઇડ

👉 દહનશામક વાયુ :~ કાર્બન ડાયોક્સાઇડ
👉 દહન પોષક વાયુ :~ ઓક્સિજન
👉 દહનશીલ વાયુ :~ હાઈડ્રોજન

👉 પ્રાણ વાયુ :~ ઓક્સિજન પ્રાણ વાયુ

👉 ઓક્સિજન :~ દહન પોષક વાયુ & પ્રાણ વાયુ
👉 કાર્બન ડાયોક્સાઇડ:~ દહનશામક વાયુ & ભારે વાયુ
👉 હાઈડ્રોજન :~ હલકો વાયુ & દહનશીલ વાયુ