Monday, January 21, 2019

મનોવિજ્ઞાન ના કેટલાક પ્રશ્નો

🕉 સ્મૃતિ એટલે શીખેલા નો સીધો ઉપયોગ કોનું કથન છે
વુડવથૅ✔
વિલિયમ જેમ્સ
એબિંગ હોસ

🕉 સ્મૃતિના ચાર તબક્કા છે તેમાં પ્રથમ તબક્કો કયો
સંગ્રહ
પુન: પ્રાપ્તિ
સંકેતાકન✔

🕉 ટૂંકાગાળાની સ્મૃતિ ક્ષમતા કેટલી હોય છે
20 થી 30 સેકન્ડ✔
10 સેકન્ડ
10 થી 20 મિનિટ
30 મિનિટ

🕉 દ્રશ્ય સાંવેદનિક સ્મૃતિ સ્મૃતિપટ પર કેટલો સમય રહે છે
0.3 સેકન્ડ✔
3 કલાક
2 મિનિટ
5 સેકન્ડ

🕉 સામાન્યતઃ વ્યક્તિનો તાત્કાલિક સ્મૃતિ વિસ્તાર કેટલો હોય છે
7+2✔
-2
5+2
7

🕉 સ્મૃતિ શબ્દ કઈ ભાષાનો શબ્દ પરથી ઉતરી આવેલ છે
લેટિન✔
Greek
અંગ્રેજી
સ્પેનિશ

🕉 શ્રેણી ગત શિક્ષણમાં કઇ પદ્ધતિનો ઉપયોગ થાય છે
જોડ પદ્ધતિ
વિલંબ પદ્ધતિ
અપેક્ષા પદ્ધતિ✔

🕉 કારક અભિસંધાનના પ્રયોગ માટે સ્કીનર દ્વારા બનાવેલ પેટી કયા નામે ઓળખાય છે
સ્કીનર પેટી✔
ઉંદર પેટી
અભિસંધાન પેટી

🕉 કારક અભિસંધાન માટે સ્કીનરે કોના ઉપરનો પ્રયોગ વિખ્યાત છે
બિલાડી
ચિમ્પાન્જી
ઉંદર✔

🕉 કારક અભિસંધાન સાથે કયા મનોવિજ્ઞાનિક નું નામ જોડાયેલ છે
સ્કીનર✔
વોટસન
મોર્ગન

🕉 પ્રશિષ્ટ શાસ્ત્રીય અભિસંધાન સાથે કોનું નામ સંકળાયેલું છે
સ્કીનર
પાવલોવ✔
વોટસન
મોર્ગન

🕉 શીખવાની ક્રિયા માં અભિસંધાનના ના કેટલા પ્રકારો પડે છે
4
2✔
6
5

🕉 શીખવાની સાદામાં સાદી પદ્ધતિ કયા નામે ઓળખવામાં આવે છે
અભિસંધાન✔
પરિપક્વતા
અનુભવ

🕉 હતાશા આક્રમકતા વિશેનો ખ્યાલ જાણીતો છે
કેનનબાડૅ
જેમ્સલેંગ
ડોલાડૅ & મિલર✔