Showing posts with label મનોવિજ્ઞાન. Show all posts
Showing posts with label મનોવિજ્ઞાન. Show all posts

Monday, January 21, 2019

મનોવિજ્ઞાન ના કેટલાક પ્રશ્નો

🕉 સ્મૃતિ એટલે શીખેલા નો સીધો ઉપયોગ કોનું કથન છે
વુડવથૅ✔
વિલિયમ જેમ્સ
એબિંગ હોસ

🕉 સ્મૃતિના ચાર તબક્કા છે તેમાં પ્રથમ તબક્કો કયો
સંગ્રહ
પુન: પ્રાપ્તિ
સંકેતાકન✔

🕉 ટૂંકાગાળાની સ્મૃતિ ક્ષમતા કેટલી હોય છે
20 થી 30 સેકન્ડ✔
10 સેકન્ડ
10 થી 20 મિનિટ
30 મિનિટ

🕉 દ્રશ્ય સાંવેદનિક સ્મૃતિ સ્મૃતિપટ પર કેટલો સમય રહે છે
0.3 સેકન્ડ✔
3 કલાક
2 મિનિટ
5 સેકન્ડ

🕉 સામાન્યતઃ વ્યક્તિનો તાત્કાલિક સ્મૃતિ વિસ્તાર કેટલો હોય છે
7+2✔
-2
5+2
7

🕉 સ્મૃતિ શબ્દ કઈ ભાષાનો શબ્દ પરથી ઉતરી આવેલ છે
લેટિન✔
Greek
અંગ્રેજી
સ્પેનિશ

🕉 શ્રેણી ગત શિક્ષણમાં કઇ પદ્ધતિનો ઉપયોગ થાય છે
જોડ પદ્ધતિ
વિલંબ પદ્ધતિ
અપેક્ષા પદ્ધતિ✔

🕉 કારક અભિસંધાનના પ્રયોગ માટે સ્કીનર દ્વારા બનાવેલ પેટી કયા નામે ઓળખાય છે
સ્કીનર પેટી✔
ઉંદર પેટી
અભિસંધાન પેટી

🕉 કારક અભિસંધાન માટે સ્કીનરે કોના ઉપરનો પ્રયોગ વિખ્યાત છે
બિલાડી
ચિમ્પાન્જી
ઉંદર✔

🕉 કારક અભિસંધાન સાથે કયા મનોવિજ્ઞાનિક નું નામ જોડાયેલ છે
સ્કીનર✔
વોટસન
મોર્ગન

🕉 પ્રશિષ્ટ શાસ્ત્રીય અભિસંધાન સાથે કોનું નામ સંકળાયેલું છે
સ્કીનર
પાવલોવ✔
વોટસન
મોર્ગન

🕉 શીખવાની ક્રિયા માં અભિસંધાનના ના કેટલા પ્રકારો પડે છે
4
2✔
6
5

🕉 શીખવાની સાદામાં સાદી પદ્ધતિ કયા નામે ઓળખવામાં આવે છે
અભિસંધાન✔
પરિપક્વતા
અનુભવ

🕉 હતાશા આક્રમકતા વિશેનો ખ્યાલ જાણીતો છે
કેનનબાડૅ
જેમ્સલેંગ
ડોલાડૅ & મિલર✔

Tuesday, December 25, 2018

સામાન્ય મનોવિજ્ઞાન

: 👨🏻‍✈🚔1-કોના પ્રયોગોએ સાબિત કયુૅં છે કે સંદિગ્ધ ચિત્રોના ભૂખ્યા માણસોને ખાધ પદાથૉનું દશૅન વધુ થાય છે?
1-લ્યુમિન✔
2-એટકિન્સન અને એટકિન્
3-હિલગાડૅ
4-લેમાકૅ

👨🏻‍✈🚔2- કઇ શૈલીમાં ઉછરેલાં બાળકો હકારાત્મક મનોવલણવાળાં હોય છે?
1-લાડલડાવવાની
2-છૂટછાટવાળી
3-આપખુદ
4-પારસ્પરિક✔

👨🏻‍✈🚔3-માનવતાવાદી અભિગમના પ્રણેતા કોણ છે?
1-ડો.સિગ્મંડ ફ્રોઇડ
2-વોટ્સન
3-અબ્રાહમ મેસ્લો✔
4-વેબર અને ફેકનર

👨🏻‍✈🚔4-દષ્ટિ કેન્દ્ર કયાં આવેલું છે?
1-અગ્ર મગજ
2-પશ્વ મગજ
3-નિમ્ન ખંડ
4- પશ્વ કપાલ✔

👨🏻‍✈🚔5-ચયાપચયની ક્રિયાનું નિયમન કોણ કરે છે?
1-જીનોટાઈપ
2-જનીન તત્વો
3-થાઇરોકિસન✔
4- ઈન્સયુલિન

👨🏻‍✈🚔6-કઇ સંસ્કૃતિ અનુરૂપતા પર વધારે ભાર મુકે છે?
1-જાપાની
2-સામાજીક
3- વ્યકિતવાદી
4- સમૂહવાદી✔

👨🏻‍✈🚔બોધાત્મક વિકાસનાં  તબક્કાઓ કોણે દશૉવ્યા છે?
1- એચ.ઇ.ગેરેટ
2-જયાં પિયાજે✔
3- સી.ટી.મોગૅન
4- જે.પી.ગીલ્ફડૅ

👨🏻‍✈🚔8-લગ્ન કરવાં ગમે પરંતુ સાથે જોડાયેલી જવાબદારી વહન કરવાની તૈયારી ન હોય તે કયા પ્રકારનો સંઘષૅ કહેવાય?
1- બેવડો અભિગમન- પરિહરણ
2-અભિગમન- અભિગમન
3- અભિગમન- પરિહરણ✔
4- પરિહરણ - પરિહરણ

👨🏻‍✈🚔-9 ખૂબ જ ઠંડીથી બચવા વ્યકિત ગરમ કપડાં પહેરવાનું શીખે છે. આ કઇ પ્રતિક્રિયા કહેવાય?? IMP
1- અનુમાનિત
2- પરિહાર અને પલાયન✔
3- અનુમાનિત અને પલાયાન
4- અનભિસંધિત

🚔👨🏻‍✈10-વિમાન ઉડાવવું કયા પ્રકારનું ઉદાહરણ છે?
1- કૌશલ્ય✔
2- વિભાવના
3- અનુકરણાત્મક
4- સાધનરૂપ

🚔👨🏻‍✈11-રૂબરૂ મુલાકાત કઇ પદ્રતિમાં લેવામાં આવે છે?
1- મુલાકાત✔
2- પ્રશ્નાવલી
3- સમકાલીન
4- દીગૅકાલીન

🚔👨🏻‍✈12- અમદાવાદમાં હાલ જયાં મેન્ટલ હોસ્પિટલ છે ત્યાં સૌપ્રથમ મેન્ટલ એસાઇલમ (માનસિક રોગીઓ માટેનાં આશ્રય સ્થાન)ની સરૂઆત કોણે કરી હતી?
1- ભાટીયા(1863)
2-ડો.પી.પીરલે(1863)✔
3- બેનરજી(1870)
4- ધીરેન્દ્ર મહેતા(1860)

🚔👨🏻‍✈13- કારક અભિસંધાન માટે સ્કિનર દ્રારા બનાવેલ પેટી કયાં નામે ઓળખાય છે?
1- અભિસંધાન પેટી
2- કારક પેટી
3- સ્કિનર પેટી✔
4- ઉંદર પેટી

🚔👨🏻‍✈14- કોના અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે જઠરમાં આકુંચન થાય ત્યારે ભૂખ લાગે છે?
1- જેમ્સલોંગ
2- મેકડુગલ
3-વોટ્સન
4- ડબલ્યુ.બી.કેનન✔

🚔👨🏻‍✈15. માનવ શરીરમાં કેટલા ટકા પાણીનું પ્રમાણ હોય છે?
1-90 ટકા
2-70 ટકા
3- 75 ટકા
4- 78 ટકા✔

🚔👨🏻‍✈16. પલ્ટુટ ચિકના મતે મૂળભૂત આવેગો કેટલા છે?
1-નવ
2-પાંચ
3-આઠ✔
4-બે.

🚔👨🏻‍✈17 બુદ્રિ અંગેનો ત્રિપુટી સિદ્ર્રાત કોણે આપ્યો હતો?
1- જે.પી.દાસ
2- ગાડૅનર
3- સ્ટનબગૅ✔
4- બિને

👨🏻‍✈🚔18- ચિરકાલીન સ્મૃતિ કઇ સ્મૃતિને કહે છે?
1- લાંબાગાળાની સ્મૃતિ✔
2- ટૂંકાગાળાની સ્મૃતિ
3- સાંવેદનિક સ્મૃતિ
4- બોધાત્મક સ્મૃતિ

🚔👨🏻‍✈19- લાંબા ગાળાની  સ્મૃતિના પ્રકારો કોણે આપ્યા છે?
1- મિલર
2- ગેટ્સ
3- ટુલવિંગ✔
4- થોમસ

Saturday, December 22, 2018

ઉપયોગી મનોવિજ્ઞાન

*🥇 રચનાવાદ - વિલિયમ હુન્ટ, ટીચનર*
*🥇 કાર્યવાદ - વિલિયમ જેમ્સ, જ્હોન ડ્યુઈ*
*🥇 વર્તનવાદ - જે.બી. વોટસન, પાવલોવ, સ્કિનર*
*🥇 સમષ્ટિવાદ - મેક્સ વર્ધિમર*
*🥇 મનોવિશ્લેષણવાદ - સિંગમંડ ફ્રોઇડ*
*🥇 માનવવાદી અભિગમ - મેસ્લો, કાર્લ રોજર્સ*
*🥇 નવ્ય વર્તનવાદ - સ્કિનર, ટોલમેન,  ગથરી*
*🥇 પ્રેરણાવાદ -મેકડુગલ*
*🥇 જોડાણવાદ - થોર્નડાઈક*
*🥇 સમગ્રતાવાદ (ગેસ્ટાલ્ટવાદ) - કોફકા, કોહલર, વર્ધિમર*
*🥇 પ્રકૃતિવાદ - રૂસો, રવીન્દ્રનાથ ટાગોર*
*🥇 વિકાસાત્મકવાદ (સંજ્ઞાત્મકવાદ) - જિન પિયાજે*
*🥇 સંબંધવાદ- થોર્ન ડાઈક*
*🥇પ્રયોજનવાદ (વ્યવહારવાદ) - જ્હોન ડ્યુઈ*
*🥇 યથાર્થવાદ - એરિસ્ટોટલ*
*🥇 ઉત્ક્રાંતિવાદ - ચાર્લ્સ ડાર્વિન*
*🥇 ક્ષેત્રવાદ - રૂસો*
*🥇 આદર્શવાદ - પ્લેટો, પેસ્ટોલોજી, સોક્રેટિસ*
*🥇 તાર્કિક અનુભવવાદ - કામટે*
*🥇 નવીન યથાર્થવાદ - બ્રાઉડી*
*🥇 અસ્તિત્વવાદ - કાર્લ જેસ્પર*