Monday, January 21, 2019

જનરલ સવાલ

🕌 અંગ્રેજો દ્રારા સ્થાપેલ પ્રથમ કોઠી - સુરત

🕌 પોર્ટુગીઝો દ્રારા સ્થાપેલ પ્રથમ કોઠી - કોચીન

🕌 ફેંચો દ્રારા સ્થાપેલ પ્રથમ કોઠી - સુરત

🕌 ડેનિસ દ્રારા સ્થાપેલ પ્રથમ કોઠી - ત્રેકોબાર

🕌 ડચ દ્રારા સ્થાપેલ પ્રથમ કોઠી - મછલિપટ્ટનમ

🎯 કર્ક રેખાને બે વાર પસાર કરતી નદી

👉🏿 મહી નદી

🎯 વિષુવવૃત ને બે વાર પસાર કરતી નદી

👉🏿 કોંગો••• આફ્રિકાની નદી

🎯 મકરવૃત ને બે વાર પસાર કરતી નદી

👉🏿 લીમ્પોપો••• આફ્રિકાની નદી

🎈 ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે?
👉 બનાસ નદી.

🎈પાળીયાદ તીર્થધામ કયા જિલ્લામાં આવેલ છે?
👉 બોટાદ જિલ્લામાં.

🎈 કબુતરી ડેમ કયા તાલુકા માં આવેલો છે?
👉 લીમખેડા તાલુકો.

🎈 ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી ક્યાં આવેલ છે?
👉 ભુજ.

🎈 ગુજરાતના કયા જિલ્લામાં ડિઝલ એન્જીન બનાવવા માટેનું ઉદ્યોગ મોટા પાયે વિકસ્યો છે?
👉 રાજકોટ.

🎈 ૨૦૧૧ ની વસ્તી ગણતરી પ્રમાણે સૌથી વધુ શિશુ લિંગ પ્રમાણ ધરાવતો જીલ્લો કયો છે?
👉 ડાંગ (૯૬૪).

🎈 ગુજરાતના કયા જિલ્લામાં સૌથી ઓછા ગામડા આવેલા છે?
👉 પોરબંદર.

🎈 ગુજરાતનું કયું શહેર 'પિત્તળ નગરી'તરીકે જાણીતું છે?
👉 જામનગર.

🎈 ગોપાલ ડેરી ક્યાં જિલ્લામાં આવેલી છે?
👉 રાજકોટ.

🎈 2011 ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતનો સાક્ષરતા દર કેટલો છે?
👉 ૭૮.૦૩%

🎈 પક્ષીઓ માટેનું વિક્ટોરિયા પાર્ક કયા જિલ્લામાં આવેલું છે?
👉 ભાવનગર.

🎈 જોગાસર તળાવ ક્યાં આવેલું છે.
👉 ધાંગધ્રા.