Monday, January 21, 2019

વિનોદ ભટ્ટ

🔶જન્મ🔶

14 જાન્યુઆરી – 1938, નાંદોલ

💐મૃત્યુ😓💐

23 મી મે 2018

🔶🔶કુટુંબ

પિતા – જશવંતલાલ

🔶🔶🔶અભ્યાસ

બી.એ., એલ.એલ.બી.

🔷♦️વ્યવસાય

આવકવેરા સલાહકાર, પત્રકાર.

📚📚📚કૃતિઓ📚📚📚📚

😃😃હાસ્ય – કેટલીક હાસ્ય રચનાઓ, પહેલું સુખ તે મૂંગી નાર, આજની લાત, વિનોદભટ્ટની અરહસ્ય કથાઓ, વિનોદભટ્ટના પ્રેમપત્રો, સુનો ભાઇ સાધો આંખ આડા કાન, નરો વા કુંજરો વા, વિનોદવિમર્શ

🤖🤖👾👾ચરિત્ર –  નર્મદ, સ્વપ્નદ્રષ્ટા મુનશી, હાસ્યમૂર્તિ જ્યોતિન્દ્ર દવે, કોમેડી કિંગ ચાર્લી ચેપ્લિન

🤝🤝🤝સંપાદન –  શ્ર્લીલ અશ્ર્લીલ, ગુજરાતી હાસ્યધારા, હાસ્યાયન, સારાં જહાં હમારા, શ્રેષ્ઠ હાસ્ય રચનાઓ [  જ્યોતિન્દ્ર દવે, ચિનુભાઇ પટવા, તારક મહેતા, ધનસુખલાલ મહેતા, વિનોદ ભટ્ટ ] ; હાસ્યમાધુરી [ બંગાળી, મરાઠી, ઉર્દૂ, હિન્દી, ગુજરાતી, વિદેશી ]

👏🙌🏻👏👏હિન્દી – દેખ કબીરા રોયા, સુના અનસુના, બૈતાલ છબ્બીસી

🏆🏆🏆સન્માન
૧૯૭૬ - કુમાર ચંદ્રક

૧૯૮૯ - રણજિતરામ સુવર્ણચંદ્રક

૨૦૧૬ - રમણભાઇ નીલકંઠ પુરસ્કાર

જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક