Thursday, January 3, 2019

જનરલ સવાલ

1)  તાજેતરમાં કોગ્રેસ નો કેટલામો સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી?
જવાબ.. 134 માં..

2) તા.29 ડિસેમ્બર 1844  નાં રોજ ક્યાં વ્યક્તિ વિશેષ નો જન્મદિવસ છે?
જવાબ.. વ્યોમેશચંદ્ર બેનરજી..

3) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નાં પ્રથમ અધ્યક્ષ કોણ હતાં?
જવાબ.. વ્યોમેશચંદ્ર બેનરજી..

4) 29 ડિસેમ્બર નાં રોજ ક્યાં ગુજરાતી કવિ, સાહિત્યકાર નો નિર્વાણ દિન છે?
જવાબ.. ચુનીલાલ મડિયા..

5) "આખો રૂપેરો, કુલેન્દુ,વક્રગતિ" કોના ઉપનામ છે?
જવાબ.. ચૂનીલાલ મડિયા..

6) ચુનીલાલ મડિયા ને રણજિતરામ સુવર્ણ ચંદ્રક કઈ સાલ માં આપવામાં આવ્યો હતો?
જવાબ.. 1957 માં..

7) "ઈંદ્રધનુષ નો આઠમો રંગ" કોની કૃતિ છે?
જવાબ.. ચુનીલાલ મડિયા..

8) "ચેન્જીગ ઈન્ડિયા" પુસ્તક કેટલા ભાગ નું છે?
જવાબ.. 5

9) "ચેન્જીગ ઈન્ડિયા" પુસ્તક નાં લેખક કોણ છે?
જવાબ.. ડો. મનમોહન સિંહ..

10) હાલમાં કેન્દ્રીય પર્યટન મંત્રી કોણ છે?
જવાબ.. કે.જે.આલ્ફોન્સે..

11) "પિગ પોન્ગ" કઈ રમત નું બીજું નામ છે?
જવાબ.. ટેબલ ટેનિસ..

12) તાજેતરમાં "ચેમ્પિયન ઓફ  ચેન્જ" એવોર્ડ ક્યાં મુખ્યમંત્રી ને આપવામાં આવ્યો?
જવાબ.. એન,બિરેનસિંહ..

13) "એન, બિરેનસિંહ" ક્યાં રાજ્ય નાં મુખ્યમંત્રી છે?
જવાબ.. મણિપુર..

14) મણિપુર નાં રાજ્યપાલ કોણ છે?
જવાબ.. નજમા હેપતુલ્લા..