Thursday, January 10, 2019

જનરલ માહિતી

*👨🏻‍💻♻ભારત ના નવા નિમાયેલા હોદ્દેદારો👨🏻‍💻♻*
👉🏿ભારત ના મુખ્ય માહિતી કમિશનર - સુધીર ભાગૅવ
👉🏿ભારત ના નવા રેલ્વે અધ્યક્ષ - વિનોદકુમાર યાદવ
👉🏿તેલંગણા ની વડી અદાલત ના મુખ્ય ન્યાયાધીશ - ટી બી એન રાધાકૃષ્ણન

🔍🔎🔍🔎🔍🔎🔍🔎🔍

*👨🏻‍💻ગુજરાત ના વિવિધ શહેરોમાં બોલાતી ભાષા ની સંખ્યા👨🏻‍💻*

*👉🏿સુરત મા કુલ ૫૭ પ્રકારની ભાષા બોલવામાં આવે છે જે ગુજરાત મા સૌથી વધુ ભાષા બોલાતુ શહેર છે.*

👉🏿કચ્છ મા કુલ ૫૩ પ્રકારની વિવિધ ભાષા બોલવામાં આવે છે.
👉🏿વડોદરા મા કુલ ૫૨ પ્રકારની વિવિધ ભાષા બોલવામાં આવે છે.
👉🏿અમદાવાદ મા કુલ ૪૯ વિવિધ પ્રકારની ભાષા બોલવામાં આવે છે.
👉🏿વલસાડ મા કુલ ૪૮ વિવિધ પ્રકારની ભાષા બોલવામાં આવે છે.

*📝ગુજરાત મા કુલ ૯૦ પ્રકારની ભાષાનો ઉપયોગ વાતચીત કરવા માટે કરવામાં આવે છે.*

*📝ભારત મા કુલ ૧૨૪ ભાષા નો ઉપયોગ વાતચીત કરવા માટે કરવામાં આવે છે.*