Thursday, January 3, 2019

બે વાર નોબેલ પુરસ્કાર મેળવનાર વ્યક્તિ

☑️ (1) મેડલ કયુરી- વર્ષ 1903 માં કિરણો ત્સગીં સક્રિય કરણ ની શોધ
માટે અને 1911 માં શુદ્ધ રેડિયમના નિષ્કર્ષણ માટે,

☑️ (2) લીનસ પોલીંગ- વર્ષ 1954 માં હેબ્રીડડાઈ ઝ઼ડ થિયરી માટે અને 1962 માં નાભિ પ્રયોગ ના નિષેધ માટે,

☑️ (3) જહોન બારડીન - વર્ષ 1956 માં ટ્રાંજિસ્ટર ના સિદ્ધાંત માટે અને વર્ષ 1972 માં અતિચાલકતાના સિદ્ધાંત માટે,

☑️ (4) ફ્રેડરીક સેન્ગર - વર્ષ 1958 માં ઈન્ટયુ લિનના પરમાણુ ઓની રચના માટે 1980 માં વાયરસ ન્યુક્લિયો ટાઈડ ના શોધ માટે