Thursday, January 3, 2019

જનરલ સવાલ

🎭 ભારત સરકારે ટેલિકોમ કમિશનનું નવું નામ શું કર્યું?
૧ ડીઝીટલ કમ્યુનિકેશન કમિશન✅
૨ ડીઝીટલ સેલ્યુલર કમિશન
૩ ડીઝીટલ કોમ્યુનિટી કમિશન
૪ ડીઝીટલ કોલર કમિશન

🎭 અવિનાશ વ્યાસનું નામ ક્યાં ક્ષેત્રે જાણીતું છે ?
૧ નાટ્યકલા         
૨ ચિત્રકલા
૩ ગીત સંગીત✅
૪ એક પણ નહિ

🎭 1 લીટર એટલે કેટલા ગેલન ?
૧ 0.37 ગેલન
૨ 0.32 ગેલન
૩ 0.22 ગેલન✅
૪ 0.27 ગેલન

🎭 ખોટી જોડણી શોધો.
૧ મૂંઝવણ
૨ અધિરોહિણી
૩ ઊંજણ
૪ આબેહુબ✅

🎭 શુ ભારતીય ફોજદારી ધારો ૧૮૬૦ મુજબ કલેક્ટરનો ન્યાયાધીશની વ્યાખ્યા માં સમાવેશ થાય ?
૧ હા✅
૨ ના
૩ કોઈ ઉલ્લેખ નથી
૪ એક પણ નહીં

🎭 નિચેનમાંથી ક્યુ શિક્ષણધામ તરીકે ઓળખાય છે ?
૧ વલ્લભવિદ્યાનગર ✅
૨ બોરસદ
૩ કરમસદ
૪ પાલીતાણા

🎭 હાલમાં ગૃહ મંત્રાલયના સાયબર સુરક્ષા અને સૂચના વિભાગ દ્વારા ઇન્ફોર્મેશન ટેક્નોલૉજી એક્ટ સેક્શન 69 (1) હેઠળ કેટલી એજન્સીઓને કોઈ પણ કોમ્યુટરના ડેટા તપાસવાનો અધિકાર આપવામાં આવ્યો છે ?
૧ 13
૨ 12
૩ 10 ✅
૪ 14

🎭 થર્મોમીટર ના શોધક ?
૧ જેમ્સ વોટ
૨ રાઈટ બ્રધર્સ- વિમાન
૩ જગદીશચંદ્ર બોઝ
૪ ગેલેલીયો✅

🎭 ક્યુ ઐતિહાસિક સ્થળ ગુજરાતનું સૌપ્રથમ શોધાયેલું સ્થળ છે ?
૧ રોજડી
૨ સુરકોટડા
૩ દેશલપુર
૪ રંગપુર✅

🎭 વનરાજ ચાવડાને તેના રાજ્યાભિષેક વખતે કોણે તિલક  કર્યું?
૧ માધુરી
૨ શ્રીદેવી✅
૩ મયુરી
૪ રૂપસંદરી

💁🏻‍♂ 'કાકર' ગામ (કાકરપાડા જિ બનાસકાંઠા) શ્રીદેવી (ધર્મની બહેન હતી વનરાજ ચાવડાની)

🎭 પારસીઓ જાદીરાણા કોને કહેતા?
૧ રાજા વજજી દેવ✅
૨ રાજા ભજ્જી દેવ
૩ રાજા હરિ દેવ
૪ રાજા પૂરું દેવ

🎭 કેટલા કર્મચારીઓને પ્રધાનમંત્રી શ્રમ પુરસ્કાર 2017 એનાયત કરવામાં આવેલ છે ?
૧ 43
૨ 42
૩ 41
૪ 40✅

🎭 દિવા સ્વપ્ન કૃતિ નીચેના માંથી ક્યાં કવિ ની છે ?
૧ રમણલાલ દેસાઈ
૨ ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી
૩ ઝીણાભાઈ રતનજી દેસાઈ
૪ ગિજુભાઈ બધેકા✅

🎭 નૃત્ય કરતા  ગણપતિ અને વીણાધર,શિવપાર્વતી નું શિલ્પ ગુજરાતના કયા જિલ્લામાં આવેલુ છે?
૧ અરવલ્લી, ટીંટોઇ✅
૨ પોળો,સાબરકાંઠા
૩ અરવલ્લી,શામળાજી
૪ ડાકોર,ખેડા

🎭 સૌપ્રથમ યુરોપથી વિમાન ખરીદી લાવનાર સૌરાષ્ટ્ર ના રાજવી કોણ હતા ?
૧ વાઘજી ઠાકોર ✅
૨ વિભોજી જાડેજા
૩ ભાવસિંહજી મહારાજ
૪ જામ રાવલ

🎭 ભગીનીભાવ ના સમર્થ કવિ એટલે ?
૧ જ્યોતીન્દ્ર દવે
૨ ત્રિભુવનદાસ લુહાર
૩  ચંદ્રવદન ચીમનલાલ મહેતા✅
૪ જયંતિ દલાલ

🎭 રંગ રંગ વાદળીયા કૃતિ નીચેનામાંથી ક્યાં સાહિત્યકાર ની છે ?
૧ જ્યોતીન્દ્ર દવે
૨ ત્રિભુવનદાસ લુહાર ✅
૩ ચંદ્રવદન ચીમનલાલ મહેતા
૪ જયંતિ દલાલ

🎭 મધ્યપ્રદેશ સરકાર દ્વારા તાનસેન પુરસ્કાર 2018 કોને આપવા આવ્યો છે?
૧ મંજુ શર્મા
૨ મંજુ મેહતા✅
૩ મંજુ દેશમુખ
૪ મંજુ યાદવ

💁🏻‍♂મંજુ મેહતા સીતારવાદક છે
🎭 ગુજરાત રાજ્યની પ્રથમ એઇમ્સ હોસ્પિટલ ક્યાં બનશે ?
૧ રાજકોટ ✅
૨ સુરત
૩ અમદાવાદ
૪ ભાવનગર

🎭 બોગીબીલ બ્રિજ પરથી સૌપ્રથમ પસાર થનાર ટ્રેનનું નામ જણાવો.
૧ ચેન્નાઈ એક્સપ્રેસ
૨ તિનસુકીયા નહારલગુન ઇન્ટરસિટી એક્સપ્રેસ✅
૩  તિનસુકીયા નહારલગુન
એક્સપ્રેસ
૪ આસામ એક્સપ્રેસ