Thursday, January 3, 2019

કનૈયાલાલ મુનશી

🌐 *જન્મ* 🌐
🔜૩૦/૧૨/૧૮૮૭

🌐 *જન્મસ્થળ* 🌐
🔜ભરૂચ

🌐 *પિતા* 🌐
🔜માણેકાલાલ મુનશી

🌐 *દાદા* 🌐
🔜નરભેરામ મુનશી

🌐 *માતા* 🌐
🔜તાપીબા (જીજીબા)

🌐 *લગ્ન જીવન* 🌐
🔜પ્રથમ લગ્ન : અતિલક્ષ્મીબહેન (સાથે)
🔜બીજા લગ્નઃ લીલાવતીબહેન (સાથે)(૧૫/૨/૧૯૨૬માં)

🌐 *અભ્યાસ* 🌐
🔜પ્રાથમિક શિક્ષણ-ભરૂચમાંથી, મેળવ્યું હતું,
🔜બી.એ નું ઉચશિક્ષણ-વડોદરા માંથી,
🔜એલ.એલ.બી શિક્ષણ મુંબઇમાંથી લીધું.

🌐 *વ્યવસાય* 🌐
🔜વ્યવસાયની શરૂઆત વકિલાત થઇ હતી.
🔜ભારતીય વિદ્યાભવનના સ્થાપક અને સંચાલક હતા .
🔜ભારતીય બંધારણ કમિટીના સભ્ય હતા.
🔜મુબઇ રાજયના ગૃહપ્રધાન રહ્યા.
🔜ગુજરાતી સાહિત્યપરિષદના પ્રમુખ તરીકે સેવા આપી હતી.

🌐 *ઉપનામ* 🌐
🔜‘ઘનશ્યામ’

🌐 *કૃતિઓ* 🌐

📩 *સામાજિક નવલકથાઓ*
🔜વેરની વસુલાત
🔜કોના વાંકે
🔜સ્વપ્નદૃષ્ટા
🔜સ્નેહસંભવ
🔜તપસ્વીની ભાગ-૧-૨

📩 *પૌરાણિક નવલકથાઓ*
🔜પાટણની પ્રભુતા
🔜ગુજરાતનો નાથ
🔜રાજાધિરાજ
🔜પૃથિવીવલ્લભ
🔜ભગ્નપાદુકા
🔜ભગવાન કૌટિલ્ય
🔜લોપમુદ્રા
🔜લોમહર્ષિણી
🔜ભગવાન પરશુરામ
🔜કૃષ્ણાવતારખંડ-૭

📩 *આત્મકથા*
🔜અડધેરસ્તે
🔜સ્વપ્નસિદ્ધિની શોધમાં
🔜શિશુ અને સખી
🔜સીધા ચઢાણ

📩 *જીવનચરિત્ર*
🔜નરસૌયો ભકત હરિનો
🔜નર્મદ અવાચીનોમાં આર્દ

📩 *અન્યગ્રંથ*
🔜ગુજરાતના જયોતિર્ધરો
🔜આજ્ઞાંકિત
🔜કાકાની શીશી
🔜પુત્ર સમોવડી
🔜ધ્રુ્રવસ્વામીની દેવી
🔜બ્રહ્મચર્યાશ્રમ
🔜પીડાગ્રસ્ત પ્રોફેસર
🔜થોડાકરસદર્શન
🔜ર્ડા. મધુરીકા
🔜ગુજરાતની અસ્મિતા

🙏🏻💐 *અવસાન* 💐🙏🏻
🔜ઇ.સઃ ૮ / ૨ / ૧૯૭૧ મુંંબઇ માં