Thursday, January 3, 2019

જનરલ સવાલ અને વિજ્ઞાન

*🌳૫ર્ણમાં જોવા મળતી શીરાઓની ગોઠવણીને શું કહેવાય ?*
શિરાન્યાસ

*🌳ક્યા દેશમાં એક ૫ણ બંદર નથી.*
અફઘાનિસ્તાન

*🌳મુળરાજના પુત્રનુ નામ જણાવો*
ચાંમુડરાજ

*🌳સૌરાષ્ટ્રનો શાહજહા તરીકે કોણ ઓળખાય છે ?*
વાઘજી ઠાકોર

*🌳ભૂગર્ભ ૫રિક્ષણ માટે કયાં હાઇ ઓલીટયુડ લેબોરેટરી સ્થાપી છે?*
બેંગ્લોર અને શ્રીનગર

*🌳C.C.T.V. નું પુરુ નામ જણાવો.*
કલોઝડ સર્કિટ ટેલિવિઝન

*🌳ક્યા ગવર્નર જનરલે બંગાળાની દ્વિમુખી શાસનની ૫દ્ઘતિ નાબુદ કરી હતી?*
વોરન હેસ્ટિંગ્સ

*🌳અર્વાચીનયુગના અરૂણ’ કોને કહે છે?*
રાજા રામમોહન રાય

*🌳બંધારણસભામાં સૌથી વધુ સભ્યો ધરાવતું રજવાડું કયું છે.?*
મૈસુર

*🌳ફેફસામાં આવેલી દ્રાક્ષની ઝૂમખા જેવી રચનાને શું કહે છે ?*
વાયુકોષ્ઠ

*🌳 ફૂલમાં વિવિધ રંગ આપવાનું કામ કોણ કરે છે?*
ક્રોમોપ્લાસ્ટ

*🌳ચામડીનો રંગ ક્યા દ્રવ્ય ઉપર આધાર રાખે છે ?*
મેલેનીન

*🌳ભવાની મંદિર નામના પુસ્તકમાં કોણે ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિકારી યોજનાનો ઉલ્લેખ કર્યો હતો.?*
અરવિંદ ઘોષ

*🌳યુરીયા ખાતરમાંથી વનસ્પતિને કયુ પોષકતત્વ મળે છે?*
નાઇટ્રોજન

*🌳ભારતમાં મુઘલવંશની સ્થાપના બાબરે કોને હરાવીને કરી હતી.?*
ઈબ્રાહીમ લોદી

*🌳ભારતમાં કયા વર્ષથી કલેકટરની નિમણુંક થઈ છે.?*
1772

*🌳કઇ વનસ્પતિના પ્રકાંડ પોલા,પાતળા અને નબળાં હોય છે?*
જલોદ્દભિદ્દ

*🌱ઘોડે સવાર યોદ્ધાને ........ કહેવાય છે?*
રાવત

*🌱ગુજરાતનો એકમાત્ર જીલ્લો જે 1 રાજ્ય,1 કેન્દ્રશાસિત પ્રદેશ,અને 1 જીલ્લા સાથે સરહદ ધરાવે છે*
વલસાડ

*🌱હિમાલયની ઉંચાઈ માપવાની પ્રથમ કામગીરી કોણે કરી હતી?*
રાધાનાથ સિકંદર

*🌱જે ગોળાર્ધ સૂર્ય તરફ નમેલો હશે ત્યાં કઈ ઋતુ હશે?*
ઉનાળો

*🌱લાઇટની સ્વિચ બનાવવામાં કયું પ્લાસ્ટિક વ૫રાય છે?*
બૅકેલાઇટ

*🌱હાલમાં ૫ટોળા બનાવવા માટે કોનું નામ પ્રખ્યાત છે?*
કસ્તુર ચંદ

*🌱ગુજરાતના સંતશ્રી મોટાનો આશ્રમ કઇ નદીના કિનારે આવેલો છે?*
શેઢી

*🌱આદિવાસીઓની સૌથી વધારે વસ્તી ક્યા જીલ્લામાં છે?*
ડાંગ

*🌱રવિ શંકર રાવળ નું જન્મ સ્થળ જણાવો?*
ભાવનગર

*🌱અમદાવાદ - પટના વચ્ચે કઈ એક્સપ્રેસ ટ્રેન ચાલે છે ?*
અઝિમાબાદ એક્સપ્રેસ

*💥મદન મોહન માલવિયાનું ઉપનામ જણાવો*
મહામના

*💥તુર્ક મુસ્લિમોએ ઇ.સ.૧૪૫૩માં જીતેલું કોન્સ્ટેન્ટિનોપલ ક્યા દેશમાં આવેલ હતું ?*
તુર્કિસ્તાન

*💥થાણેશ્વરનું બીજું યુદ્ધ ક્યારે થયું હતું?*
ઈ.સ.૧૧૯૨

*💥શિકારીદેવી અભ્યારણ્ય ક્યા રાજ્યમાં આવેલ છે?*
હિમાચલ પ્રદેશ

*💥મુઘલ સામ્રાજ્યમાં કોનો સમય સુવર્ણયુગ મનાય છે?*
શાહજહાં

*💥સિક્કીમની રાજ્ય ભાષા જણાવો.*
લેપચા

*💥ઉનાળાના અંતમાં કેરલ તથા કર્ણાટકમાં પડતા ઝાપટાંને સ્થાનિક ભાષામાં શું કહે છે?*
આમ્રવૃષ્ટિ

*💥પૃથ્વીનો ક્યો ભૂમિખંડ સંપૂર્ણ રીતે હિમાચ્છાદિત છે?*
એન્ટાર્કટિકા

*💥 ‘શકારી’ નું બિરુદ ધારણ કરનાર મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાની સાથે નીચેનામાંથી ક્યું સંવત સંકળાયેલુ છે ?*
વિક્રમસંવત

*💥સિંધુખીણની સંસ્કૃતિમાં કોની પ્રધાનતા જોવા મળે છે?*
માતૃપ્રધાન

*💥સિંધુખીણની સભ્યતામાં પવિત્ર પશુ તરીકે કોને સ્વીકારવામાં આવે છે?*
એકશૃંગી બળદ