Thursday, January 10, 2019

વિટામિન D

🌻 કયું વિટામીન સનસાઈન વિટામીન કહેવાય છે ?

💐 વિટામીન D

🌻 કેલ્સીફેરોલ કયા વિટામીનનું રાસાયણિક નામ છે ?

💐 વિટામીન  D

🌻 ઓસ્ટિયોમેલેશિયા કયા વિટામીનની ખામીથી થાય છે ?

💐 વિટામીન  D

🌻 વિટામીન  D ની ઊણપથી હાડકામાં કયું તત્વ જમા થતું નથી ?

💐 કેલ્સિયમ

🌻 વિટામીન  D ની ઊણપથી કયો રોગ થાય છે ?

💐 રિકેટ્સ