Monday, January 14, 2019

જનરલ સવાલ

1) આજે 13 જાન્યુઆરી એ 1949 ના વર્ષ માં ક્યાં અંતરીક્ષયાત્રી નો જન્મદિવસ છે?
જવાબ.. રાકેશ શર્મા

2) ભારતનાં પ્રથમ અંતરિક્ષયાત્રી કોણ છે?
જવાબ.. રાકેશ શર્મા

3) વિશ્વ દીકરી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
જવાબ.. 12 જાન્યુઆરી

4) કરુણા અભિયાન નો ટોલ ફ્રી નંબર ક્યો છે?
જવાબ.. 1962

5) સ્વામી વિવેકાનંદજી ની 2019 માં કેટલાંમી જન્મજયંતિ ઉજવવામાં આવી?
જવાબ.. 156 મી

6) વિશ્વની નંબર 1 બોક્સર કોણ બન્યું છે?
જવાબ.. મેરીકોમ

7) મેરીકોમ કઈ કંપની નાં બ્રાન્ડ એમ્બેસેડર પણ છે?
જવાબ.. BSNL

8) તાજેતરમાં ભારત નો સૌથી લાંબો કેબલ પુલ ક્યાં રાજ્ય માં બનશે?
જવાબ.. અરુણાચલ પ્રદેશ માં.. સિયાન્ગ નદી પર

9) AIBA  નું પૂરૂ નામ શું છે?
જવાબ.. International boxing association

10) હાલમાં તાઈનાન નાં નવાં પ્રધાનમંત્રી કોણ બન્યાં?
જવાબ.. સૂત્સેગ ચાંગ

11) હાલમાં ભાગીદારી સંમેલન-2019 ની 25 મી આવૃત્તિ ક્યાં શરૂ થઈ?
જવાબ.. મુંબઈ

12) પવન,સૌર હાઈબ્રીડ પાર્ક ની 2018 ની પોલીસી ક્યાં રાજ્ય એ અમલમાં મૂકી છે?
જવાબ.. ગુજરાત