Monday, January 14, 2019

સંસ્કૃતિવિદ પ્રિયબાળા શાહ

▪આજ ગુજરાત-ભારતના ઘણા જાણીતા 
સંશોધક ડોકટર પ્રિયબાળાબેન જીવણલાલ 
શાહનો જન્મ દિવસ છે.

🔴 ➖(જન્મ )➖ 🔴

▪અમદાવાદમાં 
જન્મેલા પ્રિયબાળા શાહે શિક્ષણ 

▪અમદાવાદમાં જ લીધું હતું 
1950મા ‘વિષ્ણુધર્મોત્તર 
પુરાણ’

▪ શીર્ષકથી પીએચ.
ડીની પાડવી હાંસલ કરી 
હતી ગુજરાતી, હિન્દી, 
સંસ્કૃત,

▪ અંગ્રેજી અને ફ્રેન્ચ
ભાષાઓ જાણતા પ્રિયબાળા 
શાહે દિ સન ઈમેજીસ શીર્ષક 
તળે ડી.

▪લિટ્ટની ડિગ્રી પણ 
મેળવી હતી. ઉચ્ચ સંશોધન માટે તેઓએ
 
▪દેશ-વિદેશમાં ગહન અધ્યયન અને ચિંતન 
કર્યું હતું. તેમની જ્ઞાનપિપાસાની પશંસા

▪ટો યુરોપીય વિદ્વાનો એ પણ કરી હતી. 
વ્યવસાયી રીતે પ્રિયબાળાબેન અમદાવાદ

▪રામાનંદ કોલેજ (આજની એચ .કે .કોલેજ) 
અને રાજકોટની વીરબાઈ કોલેજમાં

▪આચાર્ય રહ્યા હતા. પ્રિયબાળા શાહે શ્રી
વિષ્ણુધર્મોત્તર, પથ્થર બોલે છે, શ્રી અને 
સંસ્કૃતિ,

▪ ચાંદલો-બિંદી 
-તિલક, ટેમ્પલસ ઓફ 
ગુજરાત ટ્રેડીશનલ વેર ઓફ 
ઇન્ડિયન વુમન,

▪ હિંદુ મૂર્તિ
વિધાન, તિબેટ, જૈન મૂર્તિ
વિધાન જેવા 17 થી વધુ 
પુસ્તકો લખ્યા છે.

▪ તેમના 
સંપાદિત પુસ્તકોની સંખ્યા
પણ ૧૦ કરતા વધુ છે.
 
▪સીદી, સાદી અને રસપ્રદ શૈલીમાં લખાણ એ 
તેમના લેખનની વિશેષતા છે.

▪ ગુજરાતની 
સંસ્કૃતિ અને ઈતિહાસ વિષે આંતરરાષ્ટ્રીય 
ખ્યાતીપ્રાપ્ત આ વિદુષીનું

🔴 ➖(મૃત્યુ)➖ 🔴

14 જાન્યુઆરી 2011ના રોજ અવસાન થયું હતું.