▪ભારતીય સંસદમાં સૌપ્રથમ કઈ મહિલા ચૂંટાઈ હતી❓
*✔રાધાબાઈ સૂબારાયન*
▪ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ તરીકે સરોજિની નાયડુની નિમણુક કયા રાજયમાં થઈ હતી❓
*✔ઉત્તર પ્રદેશ*
▪UPSCની પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા❓
*✔રોજ મિલિયન બૈથયું*
▪સુચેતા કૃપલાની કયા રાજયમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા❓
*✔ઉત્તરપ્રદેશ*
▪ઉચ્ચ ન્યાયલયના (હાઈકોર્ટ) પ્રથમ મહિલા ન્યાયાધીશ તરીકે લીલા શેઠે કયા રાજયમાં સેવા આપી હતી❓
*✔હિમાચલ પ્રદેશ*
▪જિનીવામાં 'વંદે માતરમ' સાપ્તાહિક કોણે શરૂ કર્યું હતું❓
*✔મેડમ ભીખાઈજી કામા*
▪અર્જુન પુરસ્કાર મેળવનારી પ્રથમ મહિલા કોણ હતી❓
*✔એન બમ્સડેન*
▪અર્જુન પુરસ્કાર તથા રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા કોણ હત❓
*✔કુંજરાની*
▪રાજ્યસભાના ઉપસભાપતિ બનનાર પ્રથમ મહિલા કોણ હતા❓
*✔વાયલેટ આલ્વા*
▪ગુજરાતમાં મેગ્સેસ એવોર્ડ જીતનાર પ્રથમ મહિલા કોણ હતા❓
*✔ઈલાબેન ભટ્ટ*
▪મિસ વર્લ્ડ બનનાર પ્રથમ ભારતીય મહિલા❓
*✔રીટા ફારિયા*
▪મિસ યુનિવર્સનો પ્રથમવાર ખિતાબ કોણે મળ્યો હતો❓
*✔સુસ્મિતા સેન*
▪રાષ્ટ્રીય મહિલા આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા❓
*✔શ્રીમતી જયંતિ પટનાયક*
▪દક્ષિણ ધ્રુવ પર પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા કોણ હત❓
*✔રીના કૌશલ*
▪લેનિન શાંતિ પુરસ્કારથી સન્માનિત પ્રથમ મહિલા કોણ હતી❓
*✔અરૂણા આસિફઅલી*
▪"કચ્છ મહિલા વિકાસ સંગઠન" નામનું N.G.O. કઈ મહિલા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું❓
*✔સુષ્મા આયંગર*
▪પ્રથમ ભારતીય મહિલા વિદેશ સચિવ કોણ હતી❓
*✔ચોકીલા અય્યર*
▪રણજિતરાય સુવર્ણચંદ્રક મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા❓
*✔હીરાબેન પાઠક*
▪પ્રથમ ભારતીય મહિલા પાયલટનું બહુમાન કોને ફાળે જાય છે❓
*✔દુર્ગા બેનરજી*
▪ભારતના પ્રથમ મહિલા M.B.B.S. કોણ હતા❓
*✔વિદ્યુમુખી બૉસ અને વિર્જીનિયા મિત્તર*
▪આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી અભિનેત્રી કોણ છે❓
*✔પલ્લવી મહેતા*
▪આંતરરાષ્ટ્રીય હોકી રમતોમાં અમ્પાયરિંગ કરનારી પ્રથમ ભારતીય મહિલા કોણ છે❓
*✔અનુપમા પુચિમંડા*
▪ભારતના પ્રથમ માહિલા રેલવે ડ્રાઇવર કોણ હતા❓
*✔શ્રીમતી નિરૂપા ભોંસલે*
▪ઓલિમ્પિક રમતમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા❓
*✔મેરી લાલારો*
▪દ્વારકાના સુપ્રસિદ્ધ મંદિરમાં હરિજનના પ્રવેશ માટે પ્રયત્ન કરનાર મહિલા કોણ હતા❓
*✔જયાબહેન શાહ*
▪'દાદાસાહેબ ફાળકે પુરસ્કાર' મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા❓
*✔શ્રીમતી દેવિકા રાની*
▪ભારતીય રિઝર્વ બેન્કના પ્રથમ મહિલા ડેપ્યુટી ગવર્નર કોણ હતા❓
*✔કે.જે.ઉધેશી*
▪દિલ્હીના પ્રથમ મહિલા મેયર કોણ હતા❓
*✔અરુણા હુસેનઅલી*
▪"કેસરે હિન્દ"નો ઇલકાબ મેળવનાર અને પરત કરનાર મહિલા કોણ હતા❓
*✔વિદ્યાગૌરી નીલકંઠ*
▪હોમાઈ વ્યારાવાલાની ફોટોગ્રાફીનો મુખ્ય વિષય કયો હતો❓
*✔સામાજિક વિજ્ઞાન*
Monday, August 5, 2019
ભારતીય મહિલાઓનું યોગદાન
Friday, March 8, 2019
પ્રથમ ભારતીય મહિલાઓ
પ્રથમ મહિલા શાસક – રઝીયા સુલતાના (૧૨૩૬)
પ્રથમ મહિલા યુદ્ધમાં લડનાર – રાની લક્ષ્મીબાઈ (૧૮૫૭)
પ્રથમ મહિલા સ્નાતક – વિદ્યાગૌરી(ગુજરાત) (૧૯૦૪)
પ્રથમ મહિલા રાજ્ય પ્રધાન – વિજયા લક્ષ્મી પંડિત (૧૯૩૭)
પ્રથમ મહિલા લશ્કરી અધિકારી – નીલા કૌશિક પંડિત
પ્રથમ મહિલા સ્ટંટક્વીન – નાદિયા (૧૯૪૫)
પ્રથમ મહિલા રાજ્યપાલ – સરોજીની નાયડુ (૧૯૪૭)
પ્રથમ મહિલા કેન્દ્રીય પ્રધાન – રાજકુમારી અમૃત કૌર (૧૯૫૨)
પ્રથમ મહિલા સંયુક્ત.રાષ્ટ્રીય.સંઘ સામાન્ય. સભાના પ્રમુખ – વિજયા લક્ષ્મી પંડિત (૧૯૫૩)
પ્રથમ મહિલા ઈંગ્લીશ ખાડી તરનાર – આરતી સહા (૧૯૫૯)
પ્રથમ મહિલા વિશ્વ સુંદરી – રીતા ફરીયા (૧૯૬૨)
પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન – સુચિતા કૃપલાની (૧૯૬૩)
પ્રથમ મહિલાવડાપ્રધાન – ઇન્દીરા ગાંધી (૧૯૬૬)
પ્રથમ મહિલા દાદા સાહેબ ફાળકે અવાર્ડ – દેવિકારાની શેરકી (૧૯૬૯)
પ્રથમ મહિલા નોબેલ પારિતોષિક – મધર ટેરેસા (૧૯૭૯)
પ્રથમ મહિલા એવરેસ્ટ વિજેતા – બચેન્દ્રી પાલ (૧૯૮૪)
પ્રથમ મહિલા સાહિત્ય અકાદમી – કુંદનિકા કાપડિયા (૧૯૮૫)
પ્રથમ મહિલા ન્યાયમૂર્તિ સુપ્રીમ કોર્ટ મીર – સાહેબ ફાતિમાબીબી (૧૯૮૯)
પ્રથમ મહિલા આઈ.પી.એસ. – કિરણ બેદી (૧૯૭૨)
પ્રથમ મહિલા વિશ્વ ગુર્જરી એવોર્ડ – આશા પારેખ (૧૯૯૦)
પ્રથમ મહિલા બેરિસ્ટર – કર્નેલીયા સોરાબજી (૧૯૯૦)
પ્રથમ મહિલા પ્રેસ ફોટોગ્રાફર – હોમાઈ વ્યારાવાલા
પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ (હિમાચલ પ્રદેશ) – લીલા શેઠ (૧૯૯૧)
પ્રથમ મહિલા રેલ્વે ડ્રાઈવર – સુરેખા યાદવ (૧૯૯૨)
પ્રથમ મહિલા બસ ડ્રાઈવર – વસંથકુમારી (૧૯૯૨)
પ્રથમ મહિલા સ્ટોક એક્ષ્ચન્જ પ્રમુખ – ઓમાના અબ્રાહમ (૧૯૯૨)
પ્રથમ મહિલા પાયલટ – દુર્બા બેનરજી (૧૯૯૩)
પ્રથમ મહિલારેલ્વે સ્ટેશન માસ્તર – રીન્કુસીન્હા રોય (૧૯૯૪)
પ્રથમ મહિલા ફ્રેંચ ઓપન બેડમિન્ટન વિજેતા – અપર્ણા પોપટ (૧૯૯૪)
પ્રથમ મહિલા મિસ યુનિવર્સ – સુસ્મિતા સેન (૧૯૯૪)
પ્રથમ મહિલા પ્રાણી મિત્ર એવોર્ડ – મેનકા ગાંધી (૧૯૯૬)
પ્રથમ મહિલા અવકાશ યાત્રી – કલ્પના ચાવલા (૧૯૯૭)
પ્રથમ મહિલા ઓલમ્પિકમાં ચંદ્રક વિજેતા – મલ્લેશ્વરી (૨૦૦૦)
પ્રથમ મહિલા મરણોતર અશોકચક્ર – કમલેશ કુમારી (૨૦૦૧)
પ્રથમ મહિલા શતરંજ ગ્રાન્ડ માસ્ટર વિજેતા – વિજય લક્ષ્મી
પ્રથમ મહિલા વાયુસેનામાં પાયલટ – હરિતા કૌર દેઓલ
પ્રથમ મહિલા મેયર(મુંબઈ) – સુલોચના મોદી
પ્રથમ મહિલા આઈ.એ.એસ. અન્ન – જ્યોર્જ
પ્રથમ મહિલા લોકસભાના સભ્ય રાધાજી – સુબ્રમણ્યમ
પ્રથમ મહિલા રાજ્યસભાના સભ્ય – નરગીસ દત્ત
પ્રથમ મહિલા રાજદુત વિજયા લક્ષ્મી – પંડિત
પ્રથમ મહિલા ઈજનેર – લલિતા સુબ્બારાવ
પ્રથમ મહિલા ડોક્ટર – આનંદી ગોપાલા, પશ્ચિમ બંગાળાના હતા.
Monday, January 21, 2019
પ્રથમ ભારતીય મહિલા
🐝➖બુકર પ્રાઈઝ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા( 1997) – અરૂંધતી રોય
🐝➖ ઇંગ્લિશ ચેનલ ઝડપથી તરનાર પ્રથમ મહિલા(1989) – અનિતા સૂદ
🐝➖ફ્રેંચ ઓપન બેડમિન્ટન વિજેતા મહિલા( 1994) – અપર્ણા પોપટ
🐝➖ભારતની પ્રથમ મહિલા અવકાશયાત્રી( 1997) – કલ્પના ચાવલા
🐝➖યુદ્ધમાં પ્રત્યક્ષ લડનાર મહિલા (1857) – રાણી લક્ષ્મીબાઈ
🐝➖ભારતની પ્રથમ મહિલા પાઈલટ( 1966) – દૂર્ગા બેનરજી
🐝➖પ્રથમ કોમર્સિયલ મહિલા પાઈલટ( 1951) – પ્રેમ માથુર
🐝➖એશિયન ગેમ્સમાં સુવર્ણચંદ્રક વિજેતા પ્રથમ ભારતીય મહિલા – કમલજીત સિંધુ
🐝➖ભારતીય સેનામાં જોડાનાર પ્રથમ ભારતીય મહિલા( 1992) – પ્રિયા ઝીન્ગાલ
🐝➖ભારતીય સેનામા લેફ્ટનન્ટ જનરલ બનનાર પ્રથમ ભારતીય મહિલા(2004) –પુનિતા અરોરા
🐝➖પ્રાણીમિત્ર એવોર્ડ વિજેતા પ્રથમ મહિલા ( 1996) – મેનકા ગાંધી
🐝➖મેગ્સેસે એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા ( 1962) –મધર ટેરેસા
🐝➖પ્રથમ મહિલા બેરિસ્ટર ( 1990) – કાર્નેલીયા સોરાબજી
🐝➖દાદા સાહેબ ફાળકે એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા( 1970) – દેવિકારાણી
🐝➖બે વખત એવરેસ્ટ સર કરનાર ( 1885) – સંતોષ યાદવ
🐝➖ભારતની પ્રથમ મહિલા રેલવે ડ્રાઇવર ( 1992) – સુરેખા યાદવ
🐝➖ભારતની પ્રથમ મહિલા રેલવે સ્ટેશન માસ્ટર (1994) – રિન્કુ સિન્હા રોય
🐝➖ભારતની પ્રથમ મહિલા બસ ડ્રાઈવર ( 1992) – વસંથ કુમારી
🐝➖પ્રથમ પ્રેસ ફોટોગ્રાફર ( 1990) – હોમાઈ વ્યારાવાલા
🐝➖પ્રથમ મહિલા કુલપતિ/એમ.એસ.યુનિવર્સિટિ વડોદરા ( 1980) – હંસા મહેતા
🐝➖પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ ( 2007) –પ્રતિભા પાટિલ
🐝➖ગોબીનું રણ ( 1623 કી.મી.) પાર કરનાર પ્રથમ ભારતીય મહિલા ( 2011) – સુચેતા કદેથાન્કર
🐝➖ઓસ્કાર એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા( 1998) – ભાનુ અથય્યા
🐝➖પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી ( 2013) – દૂર્ગા
🐝➖સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના પ્રથમ મહિલા પ્રમુખ ( 2013) – અરૂંધતી ભટ્ટાચાર્ય
🐝➖ભારતની પ્રથમ કાર ડ્રાઇવર ( 1905) - સુજાન .આર. ડી. ટાટા
🐝➖પ્રથમ મહિલા મિસ યુનિવર્સ ( 1994) – સુસ્મિતા સેન
Friday, December 21, 2018
મહિલાઓ નો ફાળો
💁🏻♂ સૌ પ્રથમ ગુજરાતી મહિલા રાજ્યપાલ - કુમુદ બેન જોષી
💁🏻♂ ગુજરાત ના સૌ પ્રથમ મહિલા રાજ્યપાલ - શારદા મુખર્જી
💁🏻♂ આઝાદી પેહલા પ્રથમ ગુજરાતી રાજ્યપાલ - ચંદુલાલ ત્રિવેદી
💁🏻♂ આઝાદી પછી પ્રથમ ગુજરાતી રાજ્યપાલ - મંગળ દાલ પકવાસા