Showing posts with label સામાજિક સંસ્થાઓ. Show all posts
Showing posts with label સામાજિક સંસ્થાઓ. Show all posts

Monday, August 5, 2019

સમાજ સુઘારણા સંસ્થા

♦️બ્રહ્મો સમાજના સ્થાપક ➖ રાજારામ મોહનરાય

🔷પ્રાથઁના સમાજના સ્થાપક ➖ ડૉ આત્મારામ પાડુંરગ

🔶આયઁ સમાજ ➖ સ્વામી દયાનંદ સરસ્વતી

♦️રામકૃષ્ણ મિશન ➖ સ્વામી વિવેકાનંદ

🔷યંગબંગ આદોલન  પ્રવતઁક ➖  હેનરી વિવિયન ડીરાઝીયો

🔶થિયોસોફીકલ સોસાયટી
✏️સ્થાપક ➖ મેડમ   બેલ્વેટસ્કી (જમઁન મહિલા)  અને કનઁલ આલ્કોટ

✏️સ્થળ ➖ન્યુયોર્ક

♦️ઘમઁસભા સ્થાપક ➖ રાઘાકાંત દવે

🔷રાઘાસ્વામી સ્થાપક ➖ શિવ દયાળસિહ

🔶દેવસમાજ સ્થાપક ➖ શિવ નારાયણ અગ્નિહોત્રી

♦️ભારતીય સેવક સમાજના સ્થાપક ➖ ગોપાલકૃષ્ણ ગોખલે

Monday, January 21, 2019

ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ

💟 આત્મીયસભા (1815)- રાજારામ મોહનરાય

☯બ્રહ્મો સમાજ (1928)- રાજારામ મોહનરાય

🕉પ્રાર્થના સમાજ (1867)- ડૉ. આત્મારામ  પાંડુરંગ,  મહાદેવ રાનડે

🕎 આર્ય સમાજ (1875)- સ્વામી દયાનંદ સરસ્વતી

🕉રામકૃષ્ણ મિશન (1897)- સ્વામી વિવેકાનંદ

✡થિયોસોફિકલ સોસાયટી (1882)- કર્નલ આલ્કોટ, મેડમ બ્લેવેટ્રસ્કી

☪અલીગઢ આંદોલન - સૈયદ અહંમદ,  અલીગઢ મુસ્લિમ યુનિ.

⚛ હિન્દી રાષ્ટ્રીય મહાસભા (કોંગ્રેસ - 1885)-એ. ઓ હ્યુમ

✝ વહાબી આંદોલન - હિન્દમા સ્થાપક સૈયદ અહેમદ બરેવલી