Thursday, December 20, 2018

તારોઓ - સૂર્યમંડળ

🖌 સપ્તર્ષિ તારાજુથ ક્યાં સમયગાળા દરમિયાન બતાય છે - ફેબ્રુઆરી થી ઓગસ્ટ.

🖍 મૃગ તારાજુથ ક્યાં સમયગાળા દરમિયાન બતાય છે. - ડિસેમ્બર થી ફેબ્રુઆરી.

🖌 વ્યાધનો તારો કંઈ દિશામાં બતાય છે - પૂર્વ દિશામાં.

🖍 સૂર્ય તારો કંઈ દિશામાં ઉગે છે - પૂર્વ દિશમાં.

🖌 શિકારી તરીખે ઓળખાતો તારો કયો છે - વ્યાધનો.

🖍 ક્યાં ગ્રહને સવારનો તારો પણ કહે છે - શુક્રને.

🖌  સપ્તર્ષિ તારાજુથના તારાઓના નામ - મરિચિ, વશિષ્ટ, અંગીરા, અત્રિ, પુલહ, કતુ, પુલત્સ્ય.

🖌 ઓગસ્ટથી નવેમ્બર સમયગાળામાં મહત્તમ ઉલ્કાઓ જોવા મળે છે.

🖍 ભારતમાં ઉલ્કા સરોવર મહારાષ્ટ્રમાં લોનારમાં આવેલું છે.

🖌 ૧૯૯૭માં ખૂબ જ તેજસ્વી હેલ બોપ્પ ધૂમકેતુ જોવા મળ્યો.

🖍 સૂર્ય જેવા WHITE DWART તારાઓ સ્વરૂપે મૃત્યુ પામે.

🖌 સૌથી ઓછા તાપમાન વાળો તારો - લાલ રંગનો.

🖍 સૌથી વધારે  તાપમાન વાળો તારો - ભૂરા રંગનો.

🖌 તારાઓ અગાવના દિવસ કરતા ચાર મિનિટ વહેલા ઉગે છે.

📍 કાચમાં પ્રકાશનો વેગ - ૧,૮૦,૦૦૦ કિમિ/સેકન્ડ.

📍 શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ - ૩,૦૦,૦૦૦ કિમિ/સેકન્ડ.

📍 પાણીમાં પ્રકાશનો વેગ - ૨,૨૫,૦૦૦ કિમિ/સેકન્ડ.

📍 પ્રકાશનો સૌથી વધુ વેગ શૂન્યવકાશમાં હોય છે.