Thursday, December 20, 2018

મંદિર - શૈલી અને બનાવનાર વંશ

🖌 કોણાર્ક સૂર્ય મંદિર - નાગર શૈલી - ગંગવંશ(નરસિંહ).

🖌 જગન્નાથ પુરી - નાગર શૈલી - ગંગવંશ(અનંતવર્મા).

🖌 તિરુમલાઈ - દ્રવિડશૈલી - પાંડય રાજા.

🖌 હિંગળાજ મંદિર - નાગર શૈલી - ગંગવંશ.

🖌 ખજુરાહો - નાગર શૈલી - ચંદેલ વંશ.

🖌 કૈલાસ મંદિર - દ્રવિડ શૈલી - પલ્લવ વંશ.

🖌 દેલવાડાના દેરા - નાગર શૈલી - વસ્તુપાળ & તેજપાલ.

🖌 માલ્લપુરમનું મંદિર - દ્રવિડ - પલ્લવ વંશ.

🖌 દશાવતાર મંદિર - બૈસર શૈલી - ગુપ્તકાલીન.

🖌 એલિફન્ટા ગુફા - બૈસર શૈલી - રાષ્ટ્કુટ.

🖌 મુક્તેશ્વર મંદિર - નાગર શૈલી - ગંગવંશ.