Thursday, December 20, 2018

વિભિન્ન દેશોના શોધકર્તા

🔰દેશ 🔰 શોધકર્તા🔰નિવાસી🔰

💁🏻‍♂ભારત🔺વાસ્કો-દ-ગામા🔺 પોર્ટુગલ

💁🏻‍♂ચીન🔺 માર્કો પોલો🔺ઈટાલી

💁🏻‍♂જાપાન🔺સેન્ટ ઝેવિયર🔺સ્પેન

💁🏻‍♂કેપ ઓફ ગુડ હોપ🔺 બાર્થલોમ્યુ ડાયઝ🔺 પોર્ટુગલ

💁🏻‍♂વેસ્ટ ઇન્ડીઝ🔺કોલંબસ🔺ઈટાલી

💁🏻‍♂બ્રાઝિલ🔺અલ્વારેઝ🔺 પોર્ટુગલ

💁🏻‍♂ઓસ્ટ્રેલિયા🔺તસ્માન🔺હોલેન્ડ

💁🏻‍♂ન્યૂઝીલેન્ડ🔺તસ્માન🔺હોલેન્ડ

💁🏻‍♂એન્ટાર્કટિકા🔺નીલ પાલોર🔺અમેરિકા

💁🏻‍♂ઉત્તરી ધ્રુવ🔺રોબટૅ પિયરે🔺અમેરિકા

💁🏻‍♂દક્ષિણ ધ્રુવ🔺એમન્ડસન🔺 નોર્વે

💁🏻‍♂સહારાનું રણ🔺ડેનલમ&કલેપરટન🔺 ઈંગ્લેન્ડ

💁🏻‍♂હડસન ની ખાડી🔺હેનરી હડસન🔺 ઈંગ્લેન્ડ

💁🏻‍♂પ્રશાંત મહાસાગર🔺વાસ્કો ડિવાલવોઆ🔺સ્પેન

💁🏻‍♂પાપુઆ ન્યૂગિની🔺જયોજૅ મેનજીઝ🔺 પોર્ટુગલ