Thursday, December 20, 2018

જનરલ સવાલ

૧. સી.વી.રમનએ શાણી શોધ કરી હતી?
જવાબ-> રામન ઇફેક્ટ ની

૨. સી.વી.રમન ને કયી સાલ માં નોબલ પુરસ્કાર અને ક્યાં ક્ષેત્ર માં મળ્યું?
જવાબ-> ૧૯૩૦ માં ભોતિક વિજ્ઞાન ના ક્ષેત્ર માં

૪. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવાય છે?
જવાબ-> ૨૮ ફેબ્રુઆરી

૫. પંચાયતી રાજ નો અમલ ગુજરત માં ક્યારથી લાગુ થયું?
જવાબ-> ૧ એપ્રિલ ૧૯૬૩ થી

૬. નોબલ પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા કોણ હતી?
જવાબ-> મેરી સ્ક્લોડોડ્સ ક્યુરી

૭. કોને પ્રથમ વખત બે વાર નોબલ પ્રાઇઝ મળ્યું?
જવાબ-> મેરી ક્યુરી

૮. મેરી ક્યુરી ને ક્યાં બે ક્ષેત્ર માં બે નોબલ પ્રાઇઝ મળ્યું?
જવાબ-> કેમિસ્ટ્રી અને ફિજિક્સ

૯. વન વિસ્તાર પરિભ્રમન કાર્યક્રમનું આયોજન ક્યાં થવાનું છે?
જવાબ-> મહીસાગર જીલ્લામાં

૧૦. હાલમાં ગુજરાત ના વિધાનસભા ના અધ્યક્ષ કોણ છે?
જવાબ-> રાજેન્દ્ર ત્રિવેદી

૧૧. મહેલોનું શહર તરીકે ગુજરાત ના ક્યાં જિલ્લા ઓળખાય છે?
જવાબ-> વડોદરા

૧૨. ૬ થી ૧૪ વર્ષના બાળકોનું મફત અને ફરજિયાત શિક્ષણનો મૂળભૂત અધિકાર ક્યાં બંધારણીય સુધારા માં છે?
જવાબ-> ૮૬ માં બંધારણીય સુધારા માં

૧૩. ગુજરાત માં સોપ્રથમ રેડિયોકેન્દ્ર ની શરૂઆત ક્યાં જિલ્લા માં થયી હતી?
જવાબ-> ૧૯૩૯ માં

૧૪. ગુજરાત માં પ્રથમ રિફાઈનરી ની શરૂઆત ક્યાં જીલ્લામાં શરૂ થયી?
જવાબ-> વડોદરા જીલ્લામાં (કોયલી)

૧૫. ગુજરાત માં સોપ્રથમ દવા બનાવતી ફેકટરી ક્યાં જીલ્લામાં માં સ્થાપિત થયી હતી?
જવાબ-> વડોદરા જિલ્લા માં

૧૬. ક્યાં પ્રકાર ની જમીન કપાસ માટે ઉપયોગી છે?
જવાબ-> રેગુર પ્રકાર ની જમીન

૧૭. ગુજરાત નો સોથી મોટું મ્યુસિયમ કયી જગ્યા છે?
જવાબ-> વડોદરા માં બરોડા મ્યુજીયમ એન્ડ પીકચર ગેલેરી

૧૮. લક્ષમી વિલાશ પેલેશ ક્યાં આવેલું છે?
જવાબ-> વડોદરા માં

૧૯. હાલમાં ક્યાં સબમરીન ઇંડિયન નેવી માં જોડાઈ?
જવાબ-> સબમરીન INS અરિહંત

૨૦. ચાઇના ઓપન માસ્ટર્સ બેડમિન્ટન સ્પર્ધા ક્યાં યોજાઇ રહી છે?
જવાબ-> ચીનમાં કોઝોઉ ખાતે