૧. સ્વામિ દયાનંદ સરસ્વતી નો જન્મ ક્યાં થયો હતો?
જવાબ-> ગુજરાતના ટંકારા માં
૨. આર્ય સમાજના સ્થાપક કોણ છે?
જવાબ-> દયાનંદ સરસ્વતી
૩. સત્યાર્થ પ્રકાશ નામનો ગ્રંથ કોના દ્વારા લખાયેલ છે?
જવાબ-> દયાનંદ સરસ્વતી
૪. ‘વેદો તરફ પાછા વડો’ સિદ્ધાંત કોને આપ્યું હતું?
જવાબ-> દયાનાનંદ સરસ્વતી
૫. અણુશક્તી ના પિતામહ તરીકે કોણ ઓડખવામાં આવે છે?
જવાબ-> ડૉ. હોમી ભાભા
૬. હાલમાં વિજયભાઈ રૂપાણીએ ૧૨૦ કરોડનો ફૂડ એગ્રો ઇન્ફ્રાસ્ટ્રકચર મેઘા ફૂડ પાર્કનું લોકાર્પણ ક્યાં થયું?
જવાબ-> સુરત જિલ્લા ના માંગરોળ તાલુકાના શાહ ગામમાં
૭. ગુજરાત માં સોથી વધુ ઓવેરબ્રિજ વાળો ક્યો જિલ્લો છે?
જવાબ-> સુરત
૮. ભાખડા બંદ કયી નદી પર આવેલું છે?
જવાબ-> સતલજ નદી પર
૯. હાઈકોર્ટ ની જોગવાઈ બંધારણ ના ક્યાં ભાગ માં અને ક્યાં અનુછેદ માં છે?
જવાબ-> ભાગ-૮ માં અનુચ્છેદ ૨૧૪ થી ૨૩૧ સુધી
૧૦. ભારત માં કુલ કેટલી હાઈકૌર્ટ છે?
જવાબ-> ૨૪ હાઈકૌર્ટ
૧૧. ઓસમાન માં મસકત ખાતે હોકી ની સ્પર્ધા માં કયી ટીમ વિજેતા બની?
જવાબ-> ભારત અને પાકિસ્તાન બંને ટીમ વિજેતા બની
૧૨. ભારત અને જાપાન ની કેટલાંય વાર્ષિક સમિત યોજાઈ?
જવાબ-> ૧૩ મી
૧૩. ભારત અને જાપાન ની આર્મી અને વાયુસેના ક્યાં અભ્યાસ કરશે?
જવાબ-> મિઝોરમ માં
૧૪. યુતું વાવઝૌડુ ક્યાં દેશને લાગતું છે?
જવાબ-> અમેરિકા ને
૧૫. દુનિયા નો સોથી મોટું એરપોર્ટ ક્યૂ છે?
જવાબ-> ઇસ્તંબુલ એરપોર્ટ (તુરકી માં)
૧૬. લુઈસ હેમિલ્ટન ક્યાં દેશ ના વતની છે?
જવાબ-> બ્રિટન ના
૧૭. લુઈસ હેમિલ્ટન કેટલાંય વખત ફોર્મુલા-૧ રેસ કાર માં વર્લ્ડ ચેમ્પિયન બન્યો છે?
જવાબ-> ૫ મી વખત
૧૮. કોને ઈજિપ્ત ઓપનનમાં સિંગલસ નું ટાઇટલ જીત્યું?
જવાબ-> વિશાળ શાહ
19) સત્યપ્રકાશ ગ્રંથ કોની ભારતને અમૂલ્ય ભેટ છે?
જ. દયાનંદ સરસ્વતી
20) લોકો ને વેદો તરફ પાછા વળો નું મંત્ર કોણે આપ્યું?
જ. દયાનંદ સરસ્વતી
21) હાલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કઈ જગ્યા એ ફૂડ એગ્રો ઈન્ફ્રાસ્ટ્રક્ચર મેગા ફૂડ નું લોકાર્પણ કર્યું છે?
જ. શાહ ગામમાં( માંગરોળ, સુરત)
22) કઈ વેબસાઈટ સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે સંબંધ ધરાવે છે?
જ. www.soutickets.in
23) ઓમાનમાં યોજાવેલ એશિયાઈ ચેમ્પિયનશીપ ટ્રોફીનું ખિતાબ કેટલી ટીમ ને મળ્યા?
જ. 2 ( ભારત અને પાકિસ્તાન બંને )
24) ભારતે સયુંકત રાષ્ટ્ર શાંતી વ્યવસ્થા માટે કમાન્ડરો માટે પ્રશિક્ષણ કાર્યક્રમ માં કેટલા ડોલર નું દાન કર્યું છે?
જ. 3 લાખ ડોલ