Thursday, December 20, 2018

જનરલ સવાલ

😅૨૦૧૮ વિશ્વ બિલિયર્ડ ચેમ્પયન

➡ સૌરભ કોઠારી

😂૧૮ મી એશિયન ગેમ્સ અને issf માં ગોલ્ડ

➡ સૌરભ ચોધરી

😂મ્યાનમારના ભારત ના નવા રાજદૂત

➡ સૌરભ કુમાર

😅 Pay TM કંપનીના નવા md and ceo

➡સતિષ કુમાર

🔰 અંધારી ગલી મા સફેદ ટપકા

➖ હિમાંશી સેતલ

🔰આંધળા નું ગાડુ

➖ જુગતરામ દવે

🔰આંધળી માનો કાગળ

➖ ઇન્દુલાલ ગાંધી

🔰આંધળીગલી

➖ ધીરુબેન પટેલ