✍🏻 *વર્ષ 2018નો નરસિંહ મહેતા એવોર્ડ તથા કલાપી એવોર્ડ કોને એનાયત થયો છે ?*
▪શ્રી વિનોદ જોશી
✍🏻 *તાજેતરમાં ચેમ્પિયન ઑફ ધ અર્થ એવોર્ડ 2018 વિજેતા મહાનુભાવનુ નામ શું છે ?*
▪શ્રી નરેન્દ્રમોદી અને ઇમેન્યુઅલ મેક્રોન
✍🏻 *વર્ષ 2018નો 'રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર' કોને એનાયત કરવામાં આવ્યો છે ?*
▪વિરાટ કોહલી અને મીરાબાઈ ચાનૂ
✍🏻 *ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે 2018નો સોમનાથ સંસ્કૃત સુવર્ણચંદ્રક પુરસ્કાર કોને એનાયત થયો છે ?*
▪ડો.મણિભાઈ પ્રજાપતિ
✍🏻 *તાજેતરમાં ભારતના કયા લોકગાયકને જાપાનનો પ્રસિદ્ધ 'ફૂફૂઓકા કલા અને સંસ્કૃતિ પુરસ્કાર' એનાયત થયો છે ?*
▪શ્રીમતી તીજનબાઈ (છત્તિસગઢ)
✍🏻 *અમેરિકાની યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા દ્વારા તાજેતરમાં ભારતના કયા મહાનુભાવને ટોપ એનર્જી પોલિસી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ?*
▪શ્રી પિયુષ ગોયેલ
✍🏻 *વર્ષ 2018નો મેન બુકર પ્રાઈઝ કોને એનાયત થયો છે ?*
▪શ્રીમતી અન્ના બન્સઁ (મિલ્કમેન નવલકથા માટે)
✍🏻 *તાજેતરમાં વર્ષ 2018નો 'સિયોલ શાંતિ પુરસ્કાર' કોને એનાયત થયો ?*
▪શ્રી નરેન્દ્રભાઈ મોદી (દક્ષિણ કોરિયા દ્રારા)
✍🏻 *તાજેતરમાં ભારતમાં જન્મેલા કયા ભૌતિકશાશ્ત્રીને 'આઈનસ્ટાઈન પુરસ્કાર' એનાયત થયો છે ?*
▪શ્રી અભય વસંત અશ્તેકર
✍🏻 *ભારતમાં વૉટ્સએપના ફરિયાદ અધિકારી તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે ?*
▪શ્રીમતી કોમલ લાહિરી
✍🏻 *આયુષ્માન ભારત યોજનાના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?*
▪શ્રી ઇન્દુ ભૂષણ
✍🏻 *તાજેતરમાં IMFના પ્રથમ મહિલા ચીફ ઈકોનોમિસ્ટ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?*
▪શ્રીમતી ગીતા ગોપીનાથ
✍🏻 *અમેરિકામાં પરમાણુ ઊર્જા વિભાગના વડા તરીકે ભારતીય મૂળના કયા વ્યક્તિની પસંદગી કરવામાં આવી છે ?*
▪શ્રીમતી રીટા બરનવાલ
✍🏻 *તાજેતરમાં ભારતમાં હોકી ઈન્ડિયાના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?*
▪મોહમ્મદ મુશ્તાફ અહમદ
✍🏻 *તાજેતરમાં ICICI બેન્કના નવા CEO અને MD પદે કોની નિમણૂક કરવામાં આવી છે ?*
▪શ્રી સંદિપ બક્ષી
✍🏻 *તાજેતરમાં ભારતમાં 'સટ્રેટેર્જિક પોલિસી'ના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?*
▪શ્રી અજીત ડોભાલ
✍🏻 *ભારતના નવા સોલિસિટર જનરલ તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે ?*
▪શ્રી તુષાર મહેતા
✍🏻 *તાજેતરમાં ગુજરાતમાં 'સરદાર પટેલ જળસંચય યોજના'ના સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?*
▪ડો.ભરતભાઈ બોઘરા
✍🏻 *CBIના કાર્યકારી અથવા તો વચગાળાના ડિરેક્ટર તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે ?*
▪શ્રી એમ.નાગેશ્વરરાવ
✍🏻 *ભારતમાં #Me Too મુદ્દે કામના સ્થળે મહિલાઓનું શોષણ રોકવા માટે કોની અધ્યક્ષતામાં 'મિનિસ્ટર્સ ઓફ ગ્રુપ' ની રચના કરવામાં આવી છે ?*
▪શ્રી રાજનાથ સિંહ
✍🏻 *તાજેતરમાં અમેરિકામાં ઊર્જા નિયામક આયોગના વડા તરીકે ભારતીય મૂળના કયા વ્યક્તિની નિમણૂક કરવામાં આવી છે ?*
▪શ્રી નીલ ચેટરજી
✍🏻' *ઈન્ડિયન કાઉન્સિલ ઓફ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર દ્વારા' તાજેતરમાં ભારતના કયા રાજ્યને 'બેસ્ટ એગ્રીકલ્ચર એવોર્ડ' એનાયત થયો છે ?*