Thursday, December 20, 2018

સામાન્ય માહિતી અને વિજ્ઞાન

1. રામન ઇફેક્ટ ની શોધ કોને કરી હતી?
જવાબ-> ચંદ્રશેખર વેંકટ રમન

2. સી.વી. રમન ને ક્યાં વર્ષે ભારત રત્ન મળ્યું હતું?
જવાબ-> 1930(ભારત ના સોપ્રથમ વેજ્ઞાનિક હતા જેને મળ્યું)

3. ક્વોંટમ ફોટોન ની શોધ કોને કરી હતી?
જવાબ-> રમન અને સુરી ભગવંત ને

4. 28 ફેબ્રુઆરી ક્યો દિવસ ઉજવાય છે?
જવાબ-> રાષ્ટ્રીય વેજ્ઞાનિક દિવસ

5. ગીર માં ક્યાં વાઇરસ થી સિંહો ની મોત નિપજાવી હતી?
જવાબ-> કેનાઈન દિસ્ટેમ્પર

6. સ્ટેટ ફોર વાઇલ્ડ લાઇફની 14 મી બેઠક ક્યાં યોજાઇ હતી?
જવાબ-> ગાંધીનગર

7. સિંહો માટે ગીર વિસ્તારમાં કેટલા રેસ્કુયું સેંટર હશે?
જવાબ-> 8 રેસક્યું સેંટર

8. સયાજી રત્ન એવાર્ડ હાલમાં કોને અપાયું?
જવાબ-> અમિતાભ બચ્ચનને

9. સયાજી રત્ન એવાર્ડ કોના દ્વારા અપાયે છે?
જવાબ-> વડોદરા મેનેજમેંટ અસોશિએશન દ્વારા( શૂભાંગગિની દ્વારા)(2013 થી)

10. એકતા યાત્રા માં વિજય ભાઈ રૂપાણી ક્યૂ મૂળ મંત્ર આપ્યું હતું?
જવાબ-> “નાત-જાત ભૂલી એક થાય તે છે સૌ થયી રહેશે તે સરદાર સાહેબની શ્રદ્ધાંજલી

11. IFFI નું પૂરું નામ શું છે?
જવાબ-> International Film Festival of India

12. ગોવા માં IFFI નું કેટલામા મહોત્સવ નું આયોજન થવાનું છે?
જવાબ-> 49 મુ હતું

13 IFFI કેટલા દિવસ ચાલશે?
જવાબ-> નવ દિવસ

14. PAN નું પૂરું નામ શું છે?
જવાબ- Permanent Account Number

15. CBDT નું પૂરું નામ શું છે?
જવાબ=> central board of Direct Taxes

16. હાલમાં ઇન્ડો જાપાન બિજનેસ કાઉન્સીલ ફેસ્ટિવલ ના આયોજન ક્યાં થયું?
જવાબ-> પુણે માં

17. હાલમાં હાવર્ડ યુનિવર્સિટિમાં અંડર ગ્રેજયુએટ કાઉન્સીલ ના અધ્યક્ષ પદે કોણ ચૂંટાયા?
જવાબ-> શ્રુતિ પળની અય્યાપન

18. મેરિકોમ મુક્કાબાજી માં કેટલા મેડલ જીતીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યું?
જવાબ-> 7 મેડલ

19. લવલીના ક્યાં રમત સાથે સંકળાયેલ છે?
જવાબ-> મુક્કેબાજી સાથે