૧. કીર્તિમંદિર ની સ્થાપના કોને કરી હતી?
જવાબ-> નાનજીભાઈ કાલિદાસ મહેતા
૨. કીર્તિ મંદિર ક્યાં આવેલું છે?
જવાબ-> પોરબંદર માં(૭૯ ફૂટ)
૩. જિપ્સી કોનું ઉપનામ છે?
જવાબ-> કિશન સિંહ ચાવડા
૪. અમાસના તારા કોની ક્રુતિ છે?
જવાબ-> કિશન સિંહ ચાવડા ની
૫. લાલ,બાલ,પાળ કોના ઉપનામ છે?
જવાબ-> લાલા લાજપતરાય, બાલ ગંગાધર તિલક, બિપિન ચંદ્ર પળ
૬. ‘પંજાબ કેશરી’ કોનું ઉપનામ છે?
જવાબ-> લાલા લાજપતરાય
૭. ‘મેરે સિર પર લાઠી કા એક પ્રહાર, અંગ્રેજી શાસન કે તાબૂત કો કીલ સાબિત હો’ આ વાક્ય કોને કીધું હતું?
જવાબ-> લાલા લાજપતરાય
૮. વાઈબ્રેંટ ગુજરાત ૨૦૧૯ ની થીમ કયી છે?
જવાબ-> ‘શેપિંગ એ ન્યુ ઈન્ડિયા’
૯. હાલમાં વાઈબ્રેંટ ગુજરાત ની કેટલામી સમિટ યોજાશે?
જવાબ-> ૯મી સમિટ(દર ૨ વર્ષે થાય છે)
૧૦. VGGIS નું પૂરું નામ શુ છે?
જવાબ-> Vibrant Gujarat Global Investment Summit
૧૧. ભારત માં સોપ્રથમ રેલ્વે-યુનિવર્સિટિ નું નિર્માણ ક્યાં થવાનું છે?
જવાબ-> વડોદરા માં
૧૨. સ્વસ્થ ભારત યાત્રા ની યોજના કયી સંસ્થાએ કરી?
જવાબ-> ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા
૧૩. સ્વસ્થ ભારત યાત્રા ની શરૂઆત ક્યાંથી થશે?
જવાબ-> દાંડી થી (સાઇકલ દ્વારા ભ્રમણ)
૧૪. નર્મદા નો મુખ્ય મથક ક્યૂ છે?
જવાબ-> રાજપીપળા
૧૫. તાના-રીરી મહોત્સવ ક્યાં ઉજવાય છે?
જવાબ-> વડનગર માં
૧૬. સર્મિષ્ઠા તળાવ ક્યાં આવેલું છે?
જવાબ-> વડનગર માં
૧૭. હાલમાં કેન્દ્રિય માર્ગ અને વાહન વ્યવહાર મંત્રી કોણ છે?
જવાબ-> નિતિન ગડકરી
૧૮. POSCO ના પૂરા નામ શું છે?
જવાબ-> Protection Of Children From Sexual Offences
૧૯. રાષ્ટ્રીય પ્રેસ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
જવાબ-> ૧૬ નવેમ્બર
૨૦. વિશ્વ નો સોથી મોટો પશુ મેળો ક્યાં યોજાયે છે?
જવાબ-> રાજસ્થાન માં પુષ્કર ના મેળા
૨૧. ડેવિડ હોકન ક્યાં દેશના ચિત્રકાર છે?
જવાબ-> અમેરિકા
૨૨. સરિતા દેવી ક્યાં ક્ષેત્ર સાથે સંકળાયેલ છે?
જવાબ-> બોક્સિંગ સાથે