📌ઉત્તર પ્રદેશ ના અલ્હાબાદ શહેર નું નામ બદલી ને પ્રયાગરાજ રખાયું.
◆ 16 ઓકટોબર ના રોજ આ નિર્ણય લેવાયો.
📌 વિશ્વ નો સૌથી ઊંચો રાવણ હરિયાણા માં બનાવ્યો.
📌 વિશ્વ વિખ્યાત કમ્પની માઈક્રોસોફ્ટ ના કો ફાઉન્ડર *પોલ એલન* નું નિધન.
◆ બિલ ગેટ્સ સાથે મળી ને પોલ એલને માઈક્રોસોફ્ટ ની સ્થાપના કરી હતી.
📌 ગુજરાત હાઇકોર્ટ માં ચાર નવા ન્યાયાધીશ ની નિમણુંક કરાઈ.
📌 2018 હોકીવર્લ્ડ ભુવેનશ્વર ખાતે આયોજન ચાલી રહ્યું છે જેમાં ટોટલ 16 ટિમો ભાગ લેશે.
📌આર્જેન્ટિના માં ચાલી રહેલા યુથ ઓલોમ્પિક માં ભારત ની મહિલા અને પુરુષ હોકી બને ટીમો એ સિલ્વર મેડલ જીતી ને ઈતિહાસ રચ્યો.
📌ગુજરાત માં પ્રથમ તબક્કા ની એકતા યાત્રા ની શરૂઆત 19 ઓક્ટોબર ના રોજ મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી દ્વારા બારડોલી ખાતે થી કરાશે.
📌ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે ટુ વ્હીલર માટે વધુ માં વધુ 20 રૂપિયા વસુલાસે અને ફોર વ્હીલર માટે વધુ માં વધુ 30 રૂપિયા વસુલાસે.
📌 *મિલ્કમેન નવલકથા માટે આયર્લેન્ડ ની લેખિકા એના બર્ન્સ ને 2018 માટે મેન બૂકર પ્રાઈઝ અપાશે.*
◆ બૂકર પ્રાઈઝ : આ એવોર્ડ ઇંગ્લેન્ડ દ્વારા અપાઈ છે.
◆ અંગ્રેજી ભાષા ની શ્રેષ્ઠ નવલકથા માટે સમગ્ર વિશ્વ ના બધા દેશોના લેખકો ને અપાઈ છે.
◆ ભારત નો પ્રથમ બૂકર પ્રાઈઝ અરુંધતી રોય ને *god of small thing* માટે અપાયો હતો.
📌 ભારત ની ટોપ- 10 યુનિવર્સીટી માં IIT મુંબઈ પ્રથમ ક્રમે.
📌જાપાન નું સૌથી મોટું સન્માન *'કુકુઓકા કલા'* ભારતીય સંગીતકાર તિજબ બાઈ ને અપાયું.