Thursday, December 20, 2018

જનરલ સવાલ

🌿👉  બાબરનું મૂળનામ :- *ઝહિર ઉદદીન મોહંમદ*

🌿👉🏼 બાબરા શબ્દનો અર્થ :- *વાઘ*

🌿👉🏼હુમાયુનો અર્થ :- *નસીબદાર*

🌿👉🏼તાનસેનનુ મૂળ નામ:- *રામાતનુ પાંડે*

🌿👉🏼જહાંગીર નુ મૂળનામ :- *સલીમ*

🌿👉🏼શાહજહાંનુ મૂળનામ :- *ખુર્રમ*

🌿👉🏼બીરબલનું મૂળનામ:- *મહેશદાસ*

🌿👉🏼તુલસીદાસનું મૂળનામ :- *રામબોલેદુબે*