Thursday, December 20, 2018

ભારતીય રેલ્વે

🚆 ભારત માં પ્રથમ રેલ્વે ની શરૂઆત

⭕ મુંબઈ અને થાણા વચ્ચે 💱 1853 💱

🚆 ભારતીય રેલ્વે બોર્ડ ની સ્થાપના

💱 1905

🚆 ભારતીય રેલ્વે બોર્ડ નું રાષ્ટ્રીયકરણ

💱 1950

🚆🚆 દેશ માં ચાર પ્રકાર ની રેલ્વે લાઈન છે.

બોડગ્રેજ 💱 1.678  મીટર

મીટરગેજ 💱  1.00  મીટર

નેરોગેજ  💱  0.762  મીટર

લિફ્ટગેજ 💱 0.610 મીટર

🚆 વિદ્યુત થી ચાલતી પ્રથમ ટ્રેન
👉🏻  ડેક્કન ક્વીન

🚆 દેશમાં સૌથી લાંબુ અંતર કાપતી ટ્રેન
👉🏻 વિવેક એક્સપ્રેસ

{ દિબ્રુગઢ થી કન્યાકુમારી સુધી }

🚆 ભારત માં પ્રથમ રેલ્વે ની શરૂઆત

⭕ મુંબઈ અને થાણા વચ્ચે 1853

🚆 ગુજરાત માં પ્રથમ રેલ્વે ની શરુઆત

⭕ ઉત્તરાણ થી અંકલેશ્વર 1855

🚆 સૌરાષ્ટ્રમાં પ્રથમ રેલ્વેની શરુઆત

⭕ ભાવનગર થી વઢવાણ 1880