Thursday, December 20, 2018

સાબરકાંઠા

⭐️ સાબરકાંઠા ⭐️

🎯 ખેડબ્રહ્મા પાસે હરણાવ નદી પર હરણાવ બંધ અને ગુહાઈ નદી પર ગુહાઈ ડેમ બાંધવામાં આવ્યો છે.

🎯હિંમતનગરનું જૂનું નામ
👉🏿 અહમદનગર

🎯 અહમદનગર એટલે (હિંમતનગર) વસાવનાર
👉🏿 નાસિરુદ્દીન અહમદશાહ (૧૪૨૬)

🎯 અહમદનગરમાંથી હિંમતનગર નામ પડ્યું
👉🏿 કુંવર હિંમતસિંહના નામ પરથી

🎯 અહમદનગર કઈ નદીના કિનારે વસ્યું હતું
👉🏿 હાથમતી

🎯 ચિનાઈ માટી માટેનું જાણીતુ ક્ષેત્ર
👉🏿 આરસોડિયા (ઈડર)

🎯 કર્કવૃત પસાર થાય છે
👉🏿 પ્રાંતિજ પાસેથી

🎯 ક્રકવૃત પસાર થાય છે
👉🏿 હિંમતનગર અને પ્રાંતિજ વચ્ચેથી

🎯 ભારતની સૌપ્રથમ એન્મલ હોસ્ટેલ
👉🏿આકોદરા

🎯 રાજસ્થાનના પુષ્કર સિવાય બીજું એક બ્રહ્માજીનું મંદિર
👉🏿 ખેડબ્રહ્મા

🎯 બ્રાહ્મણોના સાત કુળદેવીઓના મંદિર
👉🏿પ્રાંતિજ

🎯 શિલાલેખો મળી આવ્યા હોય તેવું સ્થળ
👉🏿 વડાલી

🎯 સાબર ડેરી
👉🏿 હિંમતનગર (સ્થાપના- ભોળાભાઈ પટેલ)

🎯 રમકડાં માટે જાણીતું શહેર
👉🏿 ઈડર

🎯 સાબરકાંઠા અને બનાસકાંઠા વચ્ચે સરહદ બનાવતી નદી
👉🏿 સાબરમતી

🎯 સાબરમતી નદીના કિનારે વસેલું શહેર
👉🏿 સપ્તેશ્વર

🎯 સાબરકાંઠા અને મહેસાણા વચ્ચે સરહદ બનાવતી નદી
👉🏿 સાબરમતી

🎯 સૌથી મોટો ચિનાઈ માટીને જથ્થો
👉🏿 ઈડરમાં આરસોડિયા અને એકરાલા ખાતે

🎯 ઈડરના ડુંગરો કઈ ગિરિનાળાનો જ એક ભાગ છે
👉🏿 અરવલ્લી

🎯 રાજમહેલ, જામા મસ્જીદ, કાજીવાવ હિંમતનગરમાં કોને વસાવી
👉🏿 અહમદશાહે

🎯 કામધેનું યુનિવર્સિટી
👉🏿 હિમંતનગરમાં

🎯 લાખ અને ખરાદી કામ માટે જાણીતુ
👉🏿 ઈડર

🎯 ચિત્ર- વિચિત્રનો મેળો, જાદરનો મેળો
👉🏿 પોશીના ગુણ ભાખરી ગામે

🎯 દેશનું પ્રથમ ડિજિટલ ગામ
👉🏿 આકોદરા

🎯 ભારતનું એકમાત્ર પ્રાચીન પક્ષી મંદિર
👉🏿 રાયસિંગપુરા, હિંમતનગર પાસે

🎯 ભારતના પ્રથમ કાર્યકારી વડાપ્રધાન ગુલજારીલાલ નંદા સાબરકાંઠા સીટ પરથી ચૂંટાયા હતા.

🎯 સાબરકાંઠા માં જન્મનાર મહાન લોકો

👉🏿 ઉમાશંકર જોષી-બામણા, ઈડર
👉🏿 પન્નાલાલ પટેલ-માંડલી
👉🏿 ઉપેન્દ્ર ત્રિવેદી-કુકડિયા, ઈડર
👉🏿 અરવિંદ ત્રિવેદી-કુકડિયા, ઈડર
👉🏿 સંતશ્રી જેસંગબાપુ- ગાંઠીયોલ, ઈડર