Thursday, December 20, 2018

૨૦૧૭ થી ૨૦૧૮ માં લખાયેલા પુસ્તકો

🖌 એકસામ વોરિયર્સ - નરેન્દ્રભાઈ મોદી.

🖌 સ્પીકિંગ ટૂથ ટુ પાવર - પી. ચિદમ્બરમ.

🖌 આઝાદ બચપત કી ઔર - કૈલાશ સત્યાર્થી.

🖌 મિનિસ્ટ્રી ઓફ અટમોસ્ટ હેપ્પીનેસ - અરૂંધતી રોય.

🖌 દિલ્હી મેરી દિલ્હી બી ફોર & આફ્ટર ૧૯૯૮ - શીલા દીક્ષિત.

🖌 ક્લેક્ટિવ આઈસ એન્ડ સોશ્યલ વેલ્ફેર - અમર્ત્યસેન.

🖌 ઇન્ડિયા પ્રોપર્ટીઝ ફોર ધ ફ્યુચર - વિમલ જાલાન.(પૂર્વ ગવર્નર RBI).

🖌 હાઉ ટુ ગેટ રિચ   ડોનાલ્ડ ટ્રમ્પ.

🖌 બેસ્ટ થીંગ્સ અબાઉટ યુ ઈન નેચર - જયરામ રમેશ.

🖌 ચારૈવતી ચરેવેતી - રામનાયક.

🖌 ઘ મોક હું બીકમ ચીફ મિનિસ્ટર - શાંતનુ ગુપ્તા.

🖌 આઈ ડુ વોન્ટ આઇડુ ઓન રિફાર્મ્સ - રઘુરામ રાજન.

🖌 ફિયરલેસ ઈન ઓપોઝીશેન - પી. ચિદમ્બરમ.

🖌 ઈમ્પરફેક્ટ - સંજય માંજેરકર.

🖌 હેમામાલિની : બીયોન્ડ ધ ડ્રિમ ગર્લ - રાજકમલ મુખર્જી.

🖌 ધ ગોલ્ડન હાઉસ - સલમાન રશ્દી.

🖌 સ્કર્વેરિંગ ધ સર્કલ - મહાત્મા ગાંધી એડ ધ જુઈસ નેશનલ પુસ્તક - પી.આર.કુમારસ્વામી.

🖌 વૉટ હેપ્પનેડ - હિલેરી ક્વીલન્ટન.

🖌 બ્લેક મની એન્ડ ટેક્સ ડેવિસ - આર. વૈધનાથન.

🖌 સિક્યોરિંગ ઇન્ડિયા ઘ મોદી વે - નીતિન ગોખલે.

🖌 મન કી બાત આ સોશ્યલ રિવોલ્યુશન રેડિયો - રાજેશ જૈન.

🖌 ગોડમેન ટુ ટાઈકુન ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ બાબા રામદેવ - પ્રિયંકા પાઠક.

🖌 તાજમહલ ટ્રુ સ્ટોરી - પુરુષોત્તમ નાગેરા ઓક.

🖌 રાની પદ્મિણી : ચિત્તોડ કા પ્રથમ જૌહર - બુજૈદ્દકુમાર સિંહલ.

🖌 ચાઈનાઝ ઇન્ડિયા પાવર : કોલીશન કોર્સ ઓન ધ રૂફ ઓફ ધ વર્લ્ડ - બર્ટિલ લિટનર.

🖌 હાઉ ઇન્ડિયા સિઝ ધ વોર્ડ કૌટિલ્ય ટુ 21st સેન્ચ્યુરી - શ્યામ શરણ.

🖌 અડવાણી કે સાથ ૩૨ સાલ - વિશમ્ભર શ્રીવાસ્તવ.