🎯 જાપાનીઝમાં ગુડબાયને કહેવાય ?
👉🏿 સાયોનારા
🎯 જંગલ બુકના લેખક ?
👉🏿 રુડયાર્ડ કિપ્લિંગ
🎯 મેકબેથ બુક નાં લેખક?
👉🏿 વિલિયમ શેક્સપિયર
🎯 સ્નેહધન કોનું ઉપનામ છે?
👉🏿 કુંદનિકા કાપડીયા
🎯 ઓ.પી.વી વેક્સિન ક્યા રોગ સામે રક્ષણ આપે છે.
👉🏿 પોલિયો
🎯 અંતરંગ યોગમાં કેટલામું પગલું સમાધિ કેહવાય ?
👉🏿 ત્રીજુ
🎯 મકરસંક્રાતિનો તહેવાર ઓડિસામાં ક્યા નામે ઓળખાય છે ?
👉🏿 મકર ચૌલા
🎯 ક્યા મહારાજાએ ગંગાનું પૃથ્વી પર અવતરણ કરાવ્યુ ?
👉🏿 ભગીરથ
🎯 પાલીતાણામાં આવેલ શેત્રુંજ્ય ગિરિને અન્ય નામથી ઓળખવામાં આવે છે ?
👉🏿 સિદ્ધગિરિ
🎯 બેગમપટ્ટમ એરપોર્ટ ક્યા આવેલ છે ?
👉🏿 હૈદરાબાદ
🎯 કિમ્બરલે હીરાની ખાણ ક્યા આવેલ છે?
👉🏿 દક્ષિણ આફ્રિકા
🎯 કોલ્લૂર હીરાની ખાણ ક્યા આવેલી છે ?
👉🏿 આંધ્ર પ્રદેશ