Thursday, December 20, 2018

ઐતિહાસીક બાબતો

🎯 ઈસ્ટ ઈન્ડિયા કંપનીને વેપાર કરવાની છૂટ

👉🏿 જહાગીર દ્રારા

🎯 શિવાજી દ્રારા સૌપ્રથમ સુરત લૂંટાયું

👉🏿 ૧૬૬૪

🎯 ગુજરાતમાં ૧૮૫૭ના વિપ્લવની શરૂઆત

👉🏿 અમદાવાદથી (સિપાઈઓ દ્રારા)

🎯 ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સ્થાપક

👉🏿 એલેકઝાન્ડર ફાર્બસ(૧૮૪૮)

🎯 ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપક

👉🏿 એ.ઓ. હ્યુમ (૧૮૮૫)

🎯 ગુજરાત વિદ્યાપીઠના સ્થાપક

👉🏿 ગાંધીજી (૧૯૨૦)

🎯 ગાંધીજી ભારત પરત ફર્યા

👉🏿 ૧૯૧૫

🎯 ગાંધીજી દ્રારા અમદાવાદમાં મિલ-મજૂર હડતાળનું નામ

👉🏿 ધર્મયુદ્ધ

🎯 સાબરમતી આશ્રમમાં ગાંધીજીનું નિવાસસ્થાન

👉🏿 હ્રદયકુંજ

🎯 ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ

👉🏿 ખેડા સત્યાગ્રહ

🎯 ડુંગળી ચોરનું ઉપનામ

👉🏿 મોહનલાલ પંડ્યા

🎯 હૈડિયાવેરો સામે થયેલો સત્યાગ્રહ

👉🏿 બોરસદ સત્યાગ્રહ (૧૯૨૩)

🎯 વલ્લભભાઈને સરદારનું બિરુદ મળ્યુ

👉🏿 બારડોલી સત્યાગ્રહ

🎯 દાંડીકૂચનો સમયગાળો

👉🏿 ૧૨ માર્ચ- ૫ એપ્રિલ, ૧૯૩૦

🎯 દાંડીકૂચ કઈ ચળવળનો ભાગ

👉🏿 સવિનય કાનૂન ભંગ ચળવળ

🎯 ઝવેરચંદ મેઘાણીએ ક્યા પ્રસંગે છેલ્લો કટોરો ઝેરનો લખ્યું

👉🏿 ગાંધીજી અને બીજી ગોળમેજી પરિષદ

🎯 કરેંગે યા મરેંગે નું સૂત્ર

👉🏿 ગાંધીજી (હિન્દ છોડો આંદોલન)

🎯 દાંડી કૂચનું અંતર

👉🏿 ૩૮૫ કિમી (૨૪૧ માઈલ)

🎯 આઝાદી સમયે ભારતના રજવાડોઓની સંખ્યા

👉🏿 ૫૬૨ (ભારત)

👉🏿 ૩૬૬ (ગુજરાત), ૨૨૨ (સૌરાષ્ટ્ર)

🎯 વંદે માતરમ દૈનિકના તંત્રી

👉🏿 શામળદાસ ગાંધી

🎯 જન્મભૂમિ દૈનિકના તંત્રી

👉🏿 અમૃતલાલા શેઠ