૧. નરસિંહ મહેતા. તળાજા. જુનાગઢ.
૨. મીરાંબાઇ. કૂકડી. રાજસ્થાન.
૩. ઉમાશંકર જોશી. બામણાં સાબરકાંઠા
૪. કનૈયાલાલ મુનશી. ભરૂચ
૫. ઝવેરચંદ મેઘાણી ચોટીલા સુરેન્દ્રનગર
૬. સુંદરજી બેટાઇ દ્વારકા
૭ રા.વિ.પાઠક. ગોલાણા ધોળકા
૮. રમણલાલ દેસાઇ. શિનોર વડોદરા
૯. ભોળાભાઇ પટેલ સોજા મહેસાણા
૧૦. દલપતરામ. વઢવાણ. સૌરાષ્ટ
૧૧. શામળ. ગોમતીપુર. અમદાવાદ
૧૨. નર્મદશંકર દવે. સુરત. સુરત
૧૩. ન્હાનાલાલ. વઢવાણ. સૌરાષ્ટ
૧૪. ડો.કુમારપાળ દેસાઇ. રાણપુર. સૌરાષ્ટ
૧૫. પન્નાલાલ પટેલ. માંડલી. રાજસ્થાન
૧૬ રાજેન્દ્ર શાહ કપડવંજ. ખેડા
૧૭. ત્રિભુવનદાસ લુહાર. મિંયામાતર. ભરૂચ
૧૮. જ્યોતિન્દ્ર દવે સુરત સુરત
૧૯ ચંદ્રવદન મહેતા સુરત સુરત
૨૦ મણિશંકર રત્નજી ભટ્ટ ચાવંડ સૌરાષ્ટ્ર
૨૧ અખો. જેતલપુર. અમદાવાદ
૨૨ મહિપતરામ નિલકંઠ સુરતસુરત
૨૩ યશવંત શુક્લ. ઉમરેઠ આણંદ
૨૪. નટવરલાલ પંડયા. સાવલી. વડોદરા
૨૫. ભાલણ. પાટણ. ઉત્તરગુજરાત
૨૬. સુરેશ જોશીવાલોડસુરત
૨૭. મનુભાઇ પંચોલીપંછાશિયાવાંકાનેર,સૌરાષ્ટ્ર
૨૮. મણિલાલ નભુરામ દ્વિવેદીનડિયાદખેડા
૨૯. બકુલ ત્રિપાઠીનડિયાદખેડા
૩૦. પૂજાલાલગોધરાપંચમહાલ
૩૧. ડો.કૃષ્ણલાલ શ્રીધરાણીઉમરાળભાવનગર
૩૨ કાકા કલેલકરકાલેલીમહારાષ્ટ્ર
૩૩ પ્રિયકાન્ત મણિયારવિરમગામ
૩૪. ગૌરીશંકર જોશી (બગસરા)સૌરાષ્ટ્ર
૩૫. પ્રહલાદ પારેખભાવનગરભાવનગર
૩૬. પ્રેમાનંદવડોદરાવડોદરા
૩૭. કલાપીલાઠીસૌરાષ્ટ્ર
૩૮ બ.ક.ઠકોરભરૂચભરૂચ
૩૯ રાવજી પટેલવલ્લવપુરખેડા
૪૦ બાલશંકર કંથરિયા નડિયાદ ખેડા
૪૧. શેખાદમ આબુવાલા અમદાવાદ અમદાવાદ
૪૨ ચિનુ મોદી વિજાપુર મહેસાણા
૪૩ ઝીણાભાઇ રતનજી દેસાઇ ચીખલી વલસાડ
૪૪ કે.કા.શાસ્ત્રી માંગરોડ સૌરાષ્ટ્ર
૪૫ નંદશંકર મહેતા સુરત સુરત
૪૬ નવલરામ પંડયા સુરત. સુરત
૪૭ રમણભાઇ નીલકંઠ અમદાવાદ અમદાવાદ
૪૮ આનંદશંકર ધ્રુવ અમદાવાદ અમદાવાદ
૪૯ જ્યંતી દલાલ અમદાવાદ અમદાવાદ
૫૦ ચંદ્રકાન્ત બક્ષી પાલનપુર બનાસકાંઠા
૫૧ દમોદર બોટાદકર. બોટાદ સૌરાષ્ટ
૫૨ હિમંતલાલ દવે વઢવાણ સૌરાષ્ટ્ર
૫૩ અરદેશર.ખબરદાર દમણવાપી
૫૪ દયારામ ચાંદોદ વડોદરા
૫૫ બબલદાસ મહેતા સાયલા સુરેન્દ્રનગર
૫૬ જેઠાલાલ ત્રિવેદી રાંધેજા ગાંધીનગર
૫૭ દિલીપ રાણપુરા ધંધુકા અમદાવાદ
૫૮ જયંત પાઠક રાજગઢ પંચમહાલ
૫૯ ચુનીલાલ મડિયા. ધોળાજી સૌરાષ્ટ્ર
૬૦. ધીરા ભગત. ગોઠવા. સૌરાષ્ટ્ર
Thursday, December 20, 2018
ગુજરાતી સાહિત્યકાર અને જન્મસ્થળ
Labels:
સાહિત્ય